હિરોઇનોના સુપરહોટ જિમ લુક, ભર શિયાળે વળશે પરસેવો

બોલિવૂડ સેલિબ્રિટીઓની સ્ટાઇલ ગજબની હોય છે. સ્ટાર્સના ચાહકોને એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) અને જાન્હવી કપૂર (Janhvi Kapoor)થી માંડીને એવરગ્રીન બ્યુટી મલાઇકા અરોરા (Malaika Arora) અને યામી ગૌતમ (Yami Gautam)ના જિમ LOOK બહુ પસંદ પડી રહ્યા છે. તો ચાલો આપણે પણ જોઈએ બોલિવૂડની આ ખૂબસુરત હિરોઇનોના LATEST PHOTOS...

જાન્હવી કપૂરનો અફલાતુન બ્લેક લુક

1/7
image

મલાઇકા અરોડાનો સુપરસેક્સી અંદાજ

2/7
image

ગજબનાક છે સારાની અદા

3/7
image

ચાલ્યો યામી ગૌતમનો જાદુ

4/7
image

જિમની બહાર હિરોઇન

5/7
image

મીરાને શોટ્સ નહીં પણ જિમ આઉટફિટ છે પસંદ

6/7
image

પૂજાનો જિમ લુક છે જબરદસ્ત

7/7
image

તમામ તસવીર સાભાર : YOGEN SHAH