દિવસે ને દિવસે બોલ્ડ થતી જાય છે જાહ્નવી કપૂર, ટાઇટ ફિટિંગ ડ્રેસ પહેરી આપ્યા હોટ પોઝ

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ફરી એકવાર ઇન્ટરનેટ પર જોરદાર કહેર વર્તાવ્યો છે. તેમણે પોતાના લેટેસ્ટ હોટ ફોટોશૂટની ઝલક બતાવી છે જેમાં તેનો કિલર લુક જોઇને ફેન્સ નિસાસા નાખવા લાગ્યા છે. અહીંયા જુઓ જાહ્નવી કપૂરની તસવીરો... 

દિવસે ને દિવસે બોલ્ડ થતી જાય છે જાહ્નવી કપૂર

1/5
image

જાહ્નવી કપૂર કેમેરા સામે દિવસે ને દિવસે બોલ્ડ થતી જાય છે. તેણે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. 

સોફા પર આડા પડીને કર્યું હોટ ફોટોશૂટ

2/5
image

તેના લુકને જોઇને ફેન્સ નિસાસ નાખવા લાગ્યા છે. જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ સોફા પર આડા પડીને તો ક્યારેક બેસીને એક-એકથી ચઢિયાતા હોટ પોઝ આપ્યા છે.

બોલ્ડ લુકથી મચાવી દીધી ખલબલી

3/5
image

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સના દિલોમાં ખલબલી મચાવી દીધી છે. તેમની નજર એક્ટ્રેસના હોટ ફોટો પરથી હટતી નથી. 

ટાઇટ ફિટિંગ ડ્રેસ પહેરી આપ્યા હોટ પોઝ

4/5
image

ફોટોઝમાં જોઇ શકાય છે કે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ટાઇટ ફિટિંગ શિમરી શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે એકદમ હોટ લાગી રહી છે. 

ઇન્ટરનેટ પર છવાઇ ગયો જાહ્નવી કપૂરનો બોલ્ડ લુક

5/5
image

તેમણે કાનોમાં ડિઝાઇનર ઇયરરિંગ્સ પહેરી છે અને વાળનો ગુચ્છો બનાવ્યો છે જે તેમના લુકને કોમ્પ્લિમેંટ આપી રહ્યા છે. ફોટાને જોરદાર લાઇક અને શેર કરવામાં આવી રહ્યા છે.