Ambalal Patel Agahi: ગુજરાતનું વાતાવરણ ફરી બદલાવાનું છે અને લોકોએ ભર ઉનાળે કડાકા-ભડાકા સાથે વરસાદ આવશે તેવી તૈયારી રાખવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બન્નેએ ઉનાળામાં આફતની આગાહી કરી છે. ક્યા ક્યા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ અને શું થઈ શકે છે તેની આડઅસર. ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતના હવામાનની સ્થિતિ ઉનાળો છે કે ચોમાસું તે સમજવું મુશ્કેલ બની ગયું છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. હજી થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ અને ભારે પવને વિનાશ વેર્યો હતો. ત્યાં ફરી માવઠાની આગાહી સામે આવી છે. ફરી ક્યાં વરસાદ બોલાવશે તબાહી? શું કરી અંબાલાલ અને હવામાન વિભાગે આગાહી? ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: ગુજરાતમાં ઉનાળાની વચ્ચે કુદરતે કહેર મચાવ્યો છે. અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશનું ભયાનક ચિત્ર ઊભું કર્યું છે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધી, જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ખેતરોમાં લીલા પાક હવે વિનાશના દ્રશ્યોમાં ફેરવાઈ ગયા છે. પરંતુ આફત હજુ ટળી નથી. શું છે અંબાલાલ પટેલની નવી આગાહી? ચાલો જાણીએ.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણમાં મોટા પલ્ટાને લઈને મહત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
Gujarat Weather: રાજ્યમાં સતત બદલતા વાતાવરણ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારે તેવી આગાહી કરી છે. આવતીકાલથી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. જેથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
one more western disturbance coming soon alert by ambalal patel
ambalal patel prediction for unseasonal rain in gujarat on 31 january
Ambalal Patel Rain Prediction:રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. અન્ય શહેરોનો પણ પારો ગગડ્યો. હજુ પણ ઠંડી વધવાની હવામાનની આગાહી, ગુજરાતમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો થયો અનુભવ. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા. અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે તાપમાનમાં 2-5 ડિગ્રીના ઘટાડાની આગાહી કરી હતી, આગાહી મુજબ ઠંડીનું જોર વધ્યું.
one ore unseasonal monsoon round coming soon in february alert by ambalal patel
gujarat weather forecast today on 17 january by weather department
Imd weather alert for coldwave in next 48 hours in gujarat
imd forecast for cold alert in gujarat latest weather update
Gujarat Weather Forecast: હાલ શિયાળી તિવ્ર ઠંડીનો અહેસાસ સૌ કોઈ કરી રહ્યું છે. પણ શિયાળાની આ ઠંડી વચ્ચે માવઠાનો માર મેઘરાજાએ આપ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જગતના તાતને જીવ તાળવે ચોંટી ગયો છે. અનેક જગ્યાએ પાકમાં નુકસાન પણ ગયું છે અને આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે ઠંડીમાં વધારો અને ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ શું છે નવી આગાહી?
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં એકતરફ દિવાળી અને નવા વર્ષને આડે હવે માત્ર ગણ્યા ખરા દિવસો છે, બીજી તરફ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવરાત્રિ બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Gujarat Cyclonic Circulation: બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે. ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર થશે. ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે.
Gujarat Weather Forecast:બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે. ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર થશે. ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે.
Gujarat Rain Forecast: બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે. ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર થશે. ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે.
Ambalal Patel Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખંભાતના અખાત પાસે પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઇ છે. જેની અસરથી આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે અને 7 ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વરસાદી સિસ્ટમ ત્રણ ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે. ઉત્તર ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ શકે છે. ચાર અને પાંચ ઓક્ટોબરે નવી સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. રાજ્યમાં 18થી 27 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવી શકે છે. નવી સિસ્ટમની અસરથી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વરસાદ વરસી શકે છે.
Ambalal Patel Forecast: ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગો અને મહીસાગરના કેટલાક ભાગોમા વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે નર્મદા જળસ્તરમાં વધારો થશે. 10 થી 13 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. ગુજરાત સહિત દેશભરમાં આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. ત્યારે માં દુર્ગાની આરાધના સાથે ગરબાની રમઝટ જામશે. નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે.