Sanjana Ganesan: ટી20 વિશ્વકપમાં ગ્લેમર અંદાજમાં જોવા મળી રહી છે બુમરાહની પત્ની, એન્કરિંગથી ફેન્સને બનાવ્યા દીવાના

1/5

મહારાષ્ટ્રના પુણેની રહેવાસી સંજના ગણેશન સ્પોર્ટ્સ પ્રેઝન્ટર છે. ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) માં સંજના આઈસીસી તરફથી એન્કરિંગ કરી રહી છે. 

2/5

જસપ્રીત બુમરાહે સંજના ગણેશન સાથે માર્ચ 2021માં લગ્ન કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની મુલાકાત પ્રથમવાર આઈસીસી વિશ્વકપ 2019 દરમિયાન થઈ હતી. 

3/5

સંજના ગણેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના વર્લ્ડ કપથી લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ સિવાય ઘણી સિરીઝ હોસ્ટ કરી છે.   

4/5

સંજના (Sanjana Ganesan) સ્પોર્ટ્સ પ્રેઝન્ટર પહેલા મોડલિંગમાં પણ કામ કરી ચુકી છે. વર્ષ 2014માં મિસ ઈન્ડિયાના ખિતાબ માટે તેણે નસીમ અજમાવ્યું હતું અને ત્યાં તે ફાઇનલ સુધી પહોંચી હતી.   

5/5

ક્રિકેટ ફેન્સ વચ્ચે સંજના ગણેશન ખુબ ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજના ગણેશનના ફોલોઅર્સની સંખ્યા 8 લાખથી વધુ છે.