NAYANTAHARA: 'જવાન' ની હીરોઈન નયનતારાનો જલવો! પતિ સંગ અંગતપળો માણતી તસવીરો થઈ વાયરલ

NAYANTAHARA: નયનતારાએ શાહરુખ ખાનની જવાન ફિલ્મથી બોલીવુડમાં પગ મુક્યો. જોકે, આ પહેલાં તે સાઉથખી સુપર સ્ટાર રહી ચુકી છે. તમિલ સિનેમામાં નયનતારાનો ડંકો વાગે છે. SRK સાથેની બ્લોકબસ્ટર 'જવાન' તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. નયનતારાએ થોડા દિવસો પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે, ત્યાર બાદ તે દરરોજ નવી પોસ્ટ શેર કરે છે. નયનતારાના હોટ ફોટા અવારનવાર દક્ષિણથી ઉત્તર સુધી સમગ્ર ભારતમાં વાયરલ થાય છે.

1/9
image

નયનતારા સાઉથની એકદમ સેક્સી અભિનેત્રી તરીકે છાપ ધરાવે છે. તેની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

2/9
image

'નાનુમ રાઉડી ધન' ફિલ્મમાં કામ કરતી વખતે બંનેની નિકટતા વધી અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કર્યા.

3/9
image

નયનતારાની પતિ સાથેની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ કપલને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. 

4/9
image

નયનતારા તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. મલયાલમ સિનેમામાં પદાર્પણ કર્યું હતું. ઘણી હિટ ફિલ્મો આપ્યા પછી, તેણીએ તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો અને ત્યાં પણ તે સુપરસ્ટાર બની.

 

5/9
image

એક તરફ 'જવાન' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બીજી તરફ જવાનમાં શાહરુખની હિરોઈન નયનથારા અને તેના પતિની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે.

6/9
image

નયનતારા ફિલ્મએ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. SRK સાથેની બ્લોકબસ્ટર 'જવાન' તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. તે પોતાના પતિ વિગ્નેશ શિવન સાથે ડાન્સ કરીને આ સફળતાની ઉજવણી કરી રહી છે. આ કપલની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે.

7/9
image

નયનતારા ફિલ્મ 'જવાન'ની જોરદાર સફળતાનો આનંદ માણી રહી છે. તેણે તેના પતિ અને નિર્દેશક વિગ્નેશ શિવન પોતાની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.

 

8/9
image

અભિનેત્રી નયનતારા અને દિગ્દર્શક વિગ્નેશ શિવનની પહેલી મુલાકાત વર્ષ 2015માં થઈ હતી.બંનેએ ફિલ્મ 'નાનુમ રાઉડી ધન'માં સાથે કામ કર્યું હતું.

9/9
image

નયનથારા અને વિગ્નેશ શિવને 9 જૂન, 2022ના રોજ ચેન્નાઈના મહાબલીપુરમના એક રિસોર્ટમાં લગ્ન કર્યા. નયનતારાએ શરૂઆતથી જ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તે ટીવી એન્કર પણ રહી ચૂકી છે. તેમનું બાળપણ ગુજરાત, દિલ્હી, કેરળ અને બેંગ્લોરમાં વીત્યું હતું. ફિલ્મ જવાનના રિલીઝના દિવસે નયનતારાએ પતિ વિગ્નેશ શિવન માટે ખાસ પોસ્ટ શેર કરતી વખતે આ તસવીર પોસ્ટ કરી હતી. નયનતારાએ વિગ્નેશ સાથે જે રોમેન્ટિક ફોટો શેર કર્યો તેની સાથે નયનતારાએ લખ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું.