Shah Rukh Khan Upcoming Films In 2026: શાહરૂખ ખાન ત્રણ વર્ષથી મોટા પડદાથી દૂર છે. અભિનેતાની આ વર્ષે બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, ત્યારબાદ આવતા વર્ષે પણ અન્ય બે ફિલ્મો આવવાની છે.
Shah Rukh Khan Viral Speech: શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે દેશ પર થયેલા આતંકી હુમલાઓ વિશે ખૂલીને વાત કરી
Filmfare Awards 2025 : અમદાવાદના આંગણે 70 મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય સમારોહ વચ્ચે કિંગખાન શાહરૂખ ખાનની દરિયાદિલી અને અનોખો અંદાજ જોવા મળ્યો.
Ranbir Kapoor: આર્યન ખાનના દિગ્દર્શન હેઠળની વેબ સિરીઝ 'બેડ્સ ઓફ બોલિવૂડ'માં રણબીર કપૂરના કેમિયો રોલ સામે ફરિયાદ દાખલ કરવામાં માંગ થઈ રહી છે. આ કેમિયોમાં અભિનેતા ઈ-સિગારેટ અથવા વેપનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.
Allu Arjun-Shahrukh Khan Movie: બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈ ખૂબ જ ચર્ચામાં છે. બધા શાહરૂખની ફિલ્મ 'કિંગ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, અલ્લુ અર્જુન અને શાહરૂખ પડદા પર સાથે જોવા મળી શકે છે. ચાલો જાણીએ શું છે સત્ય.
Shah Rukh Khan To Move Out Of Mannat: કિંગ ખાન પોતાનો કરોડોનો બંગલો છોડીને ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ રહ્યો છે, આ સમાચારથી ફેન્સ ચોંકી ગયા છે. તેમને એ નથી સમજાતું કે, આખરે શાહરૂખે આ નિર્ણય કેમ લીધો.
Biggest Blockbuster Movie: કેટલીક ફિલ્મો એવી છે જેનો ક્રેઝ વર્ષો સુધી લોકોના મનમાં રહે છે. આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જે વર્ષો પહેલા રિલીઝ થઈ હતી પરંતુ કમાણીની દ્રષ્ટિએ તેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તો ચાલો તમને "what to watch" શ્રેણીમાં આ ફિલ્મ વિશે જણાવીએ.
Shah Rukh Khan જ્યારે પણ પેપ્સ કેમેરામાં કેદ થાય છે ત્યારે તે પોતાનો ચહેરો છુપાવે છે. આવી સ્થિતિમાં ઘણા ફેન્સના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે કિંગ ખાને આવું કરવા પાછળનું કારણ શું છે? આ કારણ હવે શાહરૂખ ખાનના એક્સ સિક્યોરિટી ઈન્ચાર્જે જાહેર કર્યું છે.
Shah Rukh Khan Mannat Inside PHOTOS: શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' માત્ર ઘર નહીં પરંતુ એક બ્રાન્ડ બની ગયો છે. 200 કરોડની કિંમતના આ આલીશાન બંગલામાં એવી તમામ લક્ઝરી છે જે આ ઘરને યૂનિક બનાવે છે. આ ઘરની અંદર એક જબરદસ્ત ઈન્ટિરિયર છે જે તમને રાજા મહારાજ જેવો અનુભવ કરાવશે. ઘરની દરેક નાનીમાં નાની વસ્તુઓ પર ગૌરી અને શાહરૂખ ખાને પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. શાહરૂખ ખાનનો બંગલો મન્નત અંબાણીના 'એન્ટીલિયા'ને ટક્કર આપે છે.
India Biggest Tax Paying Actor: જેવી રીતે ફિલ્મ કેટલી મોટી હિટ છે તે તેના બોક્સ ઓફિસ કલેક્શન પરથી નક્કી થાય છે. તેવી જ રીતે આજના સમયમાં એક સુપરસ્ટાર કેટલું કમાઈ કરે છે, તેનાથી તે દેશનો સૌથી મોટો એક્ટર બનાવે છે. તેની કમાણી, નેટવર્થ અને ટેક્સની ડિટેલ ફેન્સને ચોંકાવી દે છે. તો ચાલો આજે તમને દેશના સૌથી મોટા કરદાતાઓ સાથે પરિચય કરાવીએ.
Kuch Kuch Hota Hai : જ્યારે શાહરૂખ ખાનને કુછ કુછ હોતા હૈ શુટિંગ દરમિયાન શરમજનક સ્થિતનો સામનો કરવો પડ્યો, ટાઈટ જિન્સ પહેરીને શાહરૂખ થોડા અસહજ થઈ ગયા હતા
Shahrukh Khan Viral Video: શાહરુખ ખાને એની ફિલ્મી કરિયરની શરૂઆત રાજૂ બન ગયા જેન્ટલમેન સાઇન કરી હતી, પરંતુ આ પહેલાં એની બીજી ફિલ્મ દીવાના રિલીઝ થઇ હતી. આ બન્ને ફિલ્મો પહેલાં શાહરુખ ખાને અરૂંધતી રોયની ટેલી ફિલ્મ In Which Annie Gives it those Ones માં કામ કર્યું હતુ.
Tabu: તબ્બુ અને શાહરૂખ ખાને 2002માં આવેલી ફિલ્મ 'સાથિયા' માં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નહોતા. તબ્બુએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં કિંગ ખાન સાથે કામ કરવાની વાત વિશે ખુલાસો કર્યો
Mukesh Ambani Best Friends: 9.46 લાખ કરોડના માલિક મુકેશ અંબાણીના બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? તેમની બોલિવૂડ સાથે મજબૂત મિત્રતા છે, 10 સેલેબ્સ જે ખૂબ જ ખાસ છે. મુકેશ અંબાણીનો પરિવાર હાલમાં ઈટાલીમાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગનો આ પ્રસંગ છે. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ વિદેશ જઈ આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના કયા 10 લોકો સાથે મુકેશ અંબાણીની સારી મિત્રતા છે? આવો અમે તમને અંબાણી પરિવારના નજીકના મિત્રો વિશે જણાવીએ.
Gauri Khan On Aryan khan Religion : કોફી વિથ કરનની પહેલી સીઝનમાં ગૌરી ખાને પોતાના ધર્મ પરિવર્તનને લઈને મોટી વાત કહી હતી, હાલ તેનુ આ નિવેદન વાયરલ થયું છે. શાહરૂખ ખાનના પરિવારમાં ઈદ અને દિવાળી બંને ઉજવવામાં આવે છે. આ સાથે જ ગણેશ ચતુર્થી તથા અન્ય તહેવારોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.
Biggest Blockbusters of Bollywood: વર્ષ 2024 હજુ સુધી બોલિવૂડ માટે બહુ સારું સાબિત થયું નથી. એક-બે ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જોઈએ કે છેલ્લા એક દાયકામાં બોલિવૂડની કઈ કઈ સફળ ફિલ્મો રહી છે.
Shah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા
Shah Rukh Khan Hospitalised : અભિનેતા શાહરૂખ ખાને લૂ લાગતાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ....શાહરૂખ ખાનની પત્ની ગૌરીખાન અને જૂહી ચાવલા પણ હોસ્પિટલમાં હાજર.... શાહરૂખ ખાનને ન્યૂમોનિયાની પણ અસર
IPL 2024 : શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી લાગી, લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે એક વાગ્યે KD હોસ્પિટલ લઈ જવાયા, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
Shahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
IPL 2024: હાઈસ્પીડ કારનો અકસ્માત, મોતના મુખમાંથી બહાર આવવું...દોઢ વર્ષ ક્રિકેટથી દૂર રહવું... છતાં આવતાની સાથે મેદાનમાં કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવો...અને એક જ હાથે લાંબા લાંબા છગ્ગા ફટકારવા...આ બધુ કામ તો ધોની નો ચેલો જ કરી શકે...અને ચેલાએ એ કરી બતાવ્યું...શાહરૂખ પણ તેના પર થઈ ગયો ફિદા...
Shahrukh Khan Reacts To John Cena: થોડા સમય પહેલા શાહરૂખ ખાનના એક ગીત પર જ્હોન સીનાએ વીડિયો બનાવ્યો હતો. આજે કિંગ ખાને આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. શાહરૂખે તેનો ખૂબ જ ખાસ અંદાજમાં આભાર માન્યો છે.