કેમેરાની સામે થઈ મોટી ગડબડ, જાહેરમાં OOPS MOMENT નો શિકાર થઈ બોલીવુડ અભિનેત્રીઓ

બોલીવુડની ગ્લેમર ભરેલી દુનિયા એવી છે કે સેલેબ્રિટીઝ દરેક સમયે કેમેરા અને લોકોના અટેન્શનથી ઘેરાયેલા રહે છે. સુપરસ્ટાર્સની સાથે તો આવુ હોય જ છે પરંતુ જ્યારે વાત બોલીવુડની સુંદર હસીનાઓની હોય તો અટેન્શન અનેક ગણું વધારે હોય છે. જ્યારે ચારે તરફ કેમેરા હોય તો ખુબ સાવચેતી રાખવી પડે છે. પરંતુ ક્યારેક આટલું બધુ ધ્યાન રાખવા છતાં અભિનેત્રીઓના આઉટફિટની સાથે કંઈક ગડબડ થઈ જાય છે. આજે અમે તમને આવી ઘટનાઓ વિશે જણાવીશું, જ્યારે બોલીવુડ અભિનેત્રીઓ ખરાબ મોમેન્ટનો શિકાર થતાં-થતાં બચી ગઈ. 
 

સોનમ કપૂર

1/5
image

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર ઇન્ડસ્ટ્રીની એવી ભિનેત્રી છે જે યૂનિક અને મોર્ડન આઉટફિટ પહેરવા માટે જાણીતી છે. તેને શોપિંગનો શોખ છે અને તે પબ્લિક ઇવેન્ટમાં યૂનિક અંદાજમાં જોવા મળે છે. એકવાર જ્યારે તે ખુબ રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી હતી પરંતુ આ વચ્ચે કેમેરામાં કંઈક એવું રેકોર્ડ થયું જે સોનમ ક્યારેય ઈચ્છશે નહીં. 

આલિયા ભટ્ટ

2/5
image

ફિલ્મ હંપ્ટી શર્માની દુલ્હનિયાને પ્રમોટ કરવા દરમિયાન વરૂણ ધવન અને આલિયા ભટ્ટે અનેક પબ્લિક ઇવેન્ટ કરી. આ દરમિયાન જ્યારે વરૂણ ધવને આલિયા ભટ્ટને ઉઠાવી તો કપડા પાતળા હોવાને કારણે તેની અન્ડરગારમેન્ટ દેખાવા લાગી. ચારે તરફ કેમેરા હોવાને કારણે આ મોમેન્ટ કેપ્ચર થઈ ગઈ હતી. 

કરીના કપૂર ખાન

3/5
image

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એક ઇવેન્ટમાં પહોંચી તો લોકોએ નોટિસ કર્યું કે, તેના બ્લાઉઝને સેફ્ટીપિનના સહારે રોકવામાં આવ્યું છે. હકીકતમાં આ ઇવેન્ટ પહેલા કરીનાને બ્લાઉઝે દગો દીધો હતો. જેના કારણે તેણે સેફ્ટીપિનનો સહારો લેવો પડ્યો હતો. 

પરિણીતિ ચોપડા

4/5
image

પાપારાજીની સામે એકવાર પરિણીતિ ચોપડા પણ વાર્ડરોબ માલફંક્શનનો શિકાર થઈ ચુકી છે. હકીકતમાં તેના ડ્રેસની ચેન વચ્ચેથી ખુલી ગઈ હતી ત્યારબાદ તે ત્યાંથી ભાગીને જતી રહી હતી. 

દીપિકા પાદુકોણ

5/5
image

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણનું જેકેટ ફાટી ગયું હતું. આ મોમેન્ટ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.