'ખતરો કે ખેલાડી' ફિનાલેથી પહેલાં ઇન્ટરનેટ પર છવાઇ કરિશ્મા તન્નાની આ દિલકશ તસવીરો

રોહિત શેટ્ટીના એડવેન્ચર ગેમ શો 'ખતરો કે ખેલાડી 10 (Khatron Ke Khiladi 10)' નો ફિનાલે રવિવારે 26 જુલાઇના રોજ શરૂ થયો છે. પરંતુ આ ફિનાલે પહેલાં જ એવું લાગી રહ્યું છે કે ફેન્સને તેમના વિજેતા મળી ગયા છે. 

રોહિત શેટ્ટીના એડવેન્ચર ગેમ શો 'ખતરો કે ખેલાડી 10 (Khatron Ke Khiladi 10)' નો ફિનાલે રવિવારે 26 જુલાઇના રોજ શરૂ થયો છે. પરંતુ આ ફિનાલે પહેલા6 જ એવું લાગી રહ્યું છે કે ફેન્સને તેમના વિજેતા મળી ગયા છે. ફિનાલે પહેલાં જ કરિશ્મા તન્ના (Karishma Tanna)ના કેટલાક ફોટોશૂટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસવીરો કરિશ્માની અદાઓ કાબિલે તારીફ છે. તેમને પહેલાં જ શુભેચ્છા મળવાનું શરૂ થઇ ગયું છે. આ અવસર પર જુઓ કરિશ્મા તન્નાની કેટલ હોટ અને ગોર્જિયર્સ PHOTOS...

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image