કોટની અંદર ફક્ત આ વસ્તુ પહેરી Jaane Jaan ના ટ્રેલર લોન્ચિંગમાં પહોંચી કરીના

Jaane Jaan Trailer Launch: કરીના કપૂર (Kareena kapoor) ની મચઅવેટેડ ફિલ્મ 'જાને જાન'નું (Jaane Jaan) ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં કરીનાના ઇન્ટેન્સ લુકની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ટ્રેલરને રિલીઝ કરવા માટે મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ કરીના અને તેના કો-એક્ટર વિજય વર્મા અને જયદીપ અહલાવત જોવા મળ્યા હતા. આ દરમિયાન કરીનાનો આઉટફિટ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. કરિના કપૂરના આ લેટેસ્ટ લૂકના ફોટા જુઓ જે સોશિયલ મીડિયા પર ફેન્સને દિવાના બનાવી રહ્યા છે.

ડાર્ક પર્પલ ડ્રેસ

1/5
image

આ પ્રસંગે કરીના કપૂર ડાર્ક પર્પલ કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. અભિનેત્રીના આ ડ્રેસમાં નીચેથી ધોતી સ્ટાઈલનો સ્કર્ટ અને ઉપરથી કોટ અને હોરિઝેંટલ બ્રા પહેરેલી હતી.

ઇન્ટરનેટનો વધ્યો પારો

2/5
image

કરીના આ ડ્રેસ પહેરીને કારમાંથી નીચે ઉતરી કે તરત જ આ તસવીરોએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું. અભિનેત્રીનો આ લૂક ખૂબ જ હોટ લાગી રહ્યો છે જેમાં કરીનાએ પાપારાઝીની સામે જોરદાર પોઝ પણ આપ્યા હતા.

ડીપનેકે ધ્યાન ખેંચ્યું

3/5
image

કરીનાના કોટનું ગળું ડીપનેક હતું, જેના કારણે તેની આ હોરિઝેંટલ બ્રા સ્પષ્ટ દેખાતી હતી. ખાસ વાત એ છે કે કરીનાએ માત્ર ડાર્ક પર્પલ કલરનો ડ્રેસ જ નથી પહેર્યો પણ તે જ રંગની હાઈ હીલ્સ પણ પહેરી હતી.

આ રીતે પુરો કર્યો લુક

4/5
image

વાળને હાઇ બન અને કાનમાં ગોલ્ડન કલરની ઇયરરિંગ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી. ઉપરથી કરીનાનું ખુશખુશાલ હાસ્ય જોઈને લોકોને તેના ચહેરા પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.

OTT ડેબ્યૂ

5/5
image

તમને જણાવી દઈએ કે, 'જાને જાન' OTT પર કરીનાની ડેબ્યૂ ફિલ્મ છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ એક્સ હંસબેન્ડની હત્યા પર કેન્દ્રિત છે. કરીના માયા ડિસોઝાના રોલમાં છે જ્યારે વિજય પોલીસમેન છે અને જયદીપ અહલાવત કરીનાનો પાડોશી છે. આ ફિલ્મ આ મહિને 21 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.