india

UNSC: પહેલીવાર UN Security Council ની અધ્યક્ષતા કરશે ભારત, આતંકવાદના ખાતમા પર ભાર મૂકાશે

ભારત એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા સંભાળશે. આ દરમિયાન દેશ ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે. 

Jul 31, 2021, 01:17 PM IST

China એ Tibetan માટે આદેશ બહાર પાડ્યો, દરેક ઘરમાંથી એક વ્યક્તિ PLA માં ભરતી થશે

ગત વર્ષે ગલવાનમાં ભારતે જે રીતે હારનો સામનો કરાવ્યો તેનાથી હવે ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા બચી રહ્યું છે. તેણે હવે ભારત સાથે પોતાની લડતમાં તિબ્બતીઓને હથિયાર બનાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે. 

Jul 31, 2021, 08:36 AM IST

Tokyo Olympics 2020: ભારતનો બીજો મેડલ પાક્કો, બોક્સર લવલીના બોરગોહેન પહોંચી સેમીફાઈનલમાં

ભારતનો બીજો મેડલ પાક્કો, બોક્સર લવલિના બોરગોહેને સેમીફાઈનલમાં, ચીનની તાપેઈ કી ચેનને હરાવી; તીરંદાજ દીપિકા ક્વાર્ટર ફાઇનલમાં.

Jul 30, 2021, 09:31 AM IST

જો વેક્સિન લો તો બારકોડ લેવાનું ન ભુલતા, નહી તો વેક્સિન લીધી ન લીધી થઇ જશે, જાણો વિદેશી કપલનો ચોંકાવનારો કિસ્સો

કોરોનાને કારણે સામાન્ય જનજીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે સાથે સાથે લોકોની આદતોમાં પણ આમુલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કે હવે લોકોના પ્રવાસ અંગેની આદતો અને તૈયારીઓમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. કોરોના બાદથી વેક્સિન પાસપોર્ટનો એક નવો કોન્સેપ્ટ સામે આવ્યો છે. જેથી દરેક દેશ ઇચ્છે છે કે, તેમના નાગરિકો સ્વસ્થય રહે અને તેમના દેશમાં કોરોના ન આવે. જો કે આ પ્રયાસમાં કેટલીક વખત બહાર ગયેલા તેમના નાગરિકો મઉશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. 

Jul 29, 2021, 10:33 PM IST

International Tiger Day 2021: ભારતમાં કેટલાં ટાઈગર રિઝર્વ છે? જાણો વાઘને બચાવવા PM મોદીએ શું કહ્યું

વાઘને સંરક્ષણ અને તેની પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા માટે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં 29 જુલાઈના દિવસને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. અને 2010માં તે ભારતમાં વિલુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા.

Jul 29, 2021, 02:45 PM IST

Zydus ની ZyCoV-D ક્યાં અટકી? સુપ્રીમ કોર્ટે નક્કી કરેલાં રસીના ભાવ અને ઇન્જેક્ટરનો અપૂરતો જથ્થો છે Zydus માટે પડકાર?

કોરોનાની સંપૂર્ણ સ્વદેશી વેક્સીન ZyCoV-D (ઝાયકોવ-ડી)ની ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગ્યાને 29 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી આ વિશે કોઈ હકારાત્મક સમાચાર નથી મળ્યા. ત્યારે મંજૂરીમાં વિલંબ પર ચર્ચાએ જોર પકડ્યું છે. 

Jul 29, 2021, 01:55 PM IST

અમેરિકી વિદેશ મંત્રી antony blinken ભારત પહોંચ્યા, પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત

બુધવારે બ્લિંકન વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે ચર્ચા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. 

Jul 27, 2021, 11:43 PM IST

ભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનું અમેરિકામાં સન્માન, વિવિધ ક્ષેત્રોમાાં આપ્યું ઉમદા યોગદાન

સ્ટેપ ટૂ સ્ટેપઅપ ઇન્ક, અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સહયોગથી કરાયું સન્માન 

Jul 25, 2021, 06:37 PM IST

Electricity Amendment Bill 2021: હવે સિમ કાર્ડની જેમ બદલી શકાશે વીજળીનું કનેક્શન, જાણો મોદી સરકારનો નવો પ્લાન

Electricity Amendment Bill 2021: વીજળી હાલના સમયમાં ખુબ જ જરૂરી છે. તેના વિના વ્યક્તિનું રહેવું ખુબ જ મુશ્કેલ છે. મોદી સરકાર ટૂંક સમયમાં વીજળી અમેન્ડમેન્ટ બીલ 2021 લાવશે.

 

 

Jul 25, 2021, 06:14 PM IST

Tokyo Olympics: Boxing માં Mary Kom એ માર્યું મેદાન, જીત સાથે શાનદાર શરૂઆત

મેરી કોમ કોઈ ઓળખાણની મોહતાજ નથી. ભારતમાં મહિલા એથ્લેટ્સમાં તે એક મિસાલ છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેના નામે 8 મેડલ છે. અને હવે તે વધુ એક મેડલ તરફ આગળ વધી રહી છે. કેમ કે ટોક્યો ઓલિમ્પિક્સમાં તેણે પહેલા રાઉન્ડમાં ડોમિનિકાની મુક્કેબાજ મિગુએલિના હર્નાડેઝને 4-1થી હાર આપી છે. તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ગઈ છે. મેરી કોમનો હવે પછીનો મુકાબલો 29 જુલાઈએ થશે. જ્યાં તે કોલંબિયાની ત્રીજી ક્રમાંકિત વાલેન્સિયા વિક્ટોરિયા સામે ટકરાશે.

Jul 25, 2021, 02:53 PM IST

Tokyo Olympics: સાનિયા મિર્ઝા- અંકિતા રૈનાની જોડીએ કર્યા નિરાશ, પહેલી જ મેચમાં મળી હાર

ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ટેનિસના વુમન્સ ડબલ્સ (Women's Doubles Tennis) મુકાબલામાં ભારતની સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના (Sania Mirza-Ankita Raina)ની જોડીની સફર પહેલી મેચ બાદ ખતમ થઇ ગઇ. 

Jul 25, 2021, 11:13 AM IST

Jobs: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી તક! મેનેજરના પદ માટે પણ ખાલી છે જગ્યાઓ, જલદી કરો અરજી

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય.

Jul 24, 2021, 01:35 PM IST

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

ગુજરાતમાં પણ હવે પરંપરાગના બદલે ટેક્નોલોજી આધારીત ખેતી વધી છે. જેમાં શિક્ષિત યુવાનો પણ આધુનિક ખેતી કરી દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. જેમાં IOT-AT પદ્ધતિ વધુ કારગત સાબિત થઈ રહી છે.

Jul 24, 2021, 11:41 AM IST

IND VS SL: છેલ્લી મેચમાં શ્રીલંકાએ મારી બાજી, ક્લીન સ્વીપ કરવાથી ચૂક્યું ભારત

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી

Jul 24, 2021, 12:20 AM IST

Tokyo Olympics: ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયા મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 સુધી રમવામાં આવશે. આ વખતે ભારતીય એથ્લેટ્સ પાસેથી દેશને અનેક મેડલ મળવાની આશા છે.

Jul 23, 2021, 09:48 AM IST

TOKYO OLYMPICS: અહિં વાંચો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની સંપૂર્ણ વિગતો

અત્યારસુધીમાં ભારતે ઓલ્મિપિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે, આ વખતેની મેડલ ટેલીમાં ભારત પોતાના મેડલની સંખ્યા વધારે તેવી પણ આશાઓ બંધાઈ છે. ભારત માટે 2012નું લંડન ઓલ્મિપિક અત્યારસુધીનું સફળ ઓલ્મિપિક રહ્યું છે. કેમ કે ભારતને તેમાં 6 મેડલ મળ્યા હતા. ત્યારે, આ વખતે ભારતના 119 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલ્મિપિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો અમે તમને જણાવીશું ક્યા ખેલાડીઓ કઈ રમતમાં લઈ રહ્યા છે ભાગ.

Jul 23, 2021, 09:25 AM IST

ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાન ભારત પહોંચ્યા, હવે ફાઈટર પ્લેનની સંખ્યા વધીને 24 થઈ

ફ્રાન્સથી અત્યાર સુધી રાફેલના સાત જથ્થા ભારત પહોંચી ચુક્યા છે. બુધવારે સાતમાં જથ્થામાં વધુ ત્રણ વિમાન ભારત પહોંચ્યા છે. આ સાથે ભારત પાસે રાફેલની સંખ્યા 24 થઈ ગઈ છે. 

Jul 21, 2021, 11:43 PM IST

રસીના બન્ને ડોઝ લીધાં પછી પણ વિદેશ જવામાં પડી શકે છે વાંધો, તેથી પહેલાં ભૂલ્યા વિના કરો આ કામ

રસીના બે ડોઝ લઈને પહેલાં કરો આ કામ, નહીં તો વિદેશ નહીં જઈ શકો. ગમે તેટલાં પૈસા ખર્ચો કરશો તો પણ નહીં મળે પ્લેનની ટિકિટ.

Jul 21, 2021, 05:52 PM IST

Magical Number: 6174 જેણે આખી દુનિયાને ગોથે ચડાવી, મોટા-મોટા ગણિતજ્ઞ પણ ઉકેલી શક્યા નથી ભારતનો આ કોયડો

6174 ને અંગ્રેજી ભાષામાં કાપ્રેકર (Ramchandra Kaprekar) કોન્સટેંટ પણ કહે છે જેનું નામકરણ ભારતના મહાન ગણિતજ્ઞ રામચંદ્ર કાપ્રેકર (Ramchandra Kaprekar) સાથે જોડાયેલું છે.

Jul 21, 2021, 05:51 PM IST

ચોમાસામાં જ કેમ વધે છે સર્પદંશના કેસો? 16 હજારથી વધુ ગુજરાતીને કરડ્યો કાળોતરો! જાણો સાપ કરડે ત્યારે શું કરવું

ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું તે પણ જાણી લો તો તુરંત બચાવ થઈ શકે. સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

Jul 21, 2021, 05:02 PM IST