ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરસ અંદાજમા દેખાઈ Malaika Arora, જુઓ Cute Photos

Malaika Arora Stylish Looks: કુછ તો બાત હૈ હસીના મેં... બધાની નજર વારંવાર મલાઈકાના સ્ટાઈલિશ અંદાજ પર અટકી જાય છે.. ફરી એક વાર મલાઈકા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી..

મલાઈકા અરોરાનો સ્ટાઈલિશ લુક

1/5
image

મલાઈકા અરોરા ફરી એકવાર મુંબઈના બાંદ્રામાં જોવા મળી જ્યાં હસીનાની સ્ટાઈલ જોવા જેવી હતી. મલાઈકા ગોલ્ડન કલરના આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.

ગોલ્ડન પરી 

2/5
image

ગોલ્ડન ડ્રેસમાં મલાઈકા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે અને તેની ક્યૂટ સ્માઈલે લોકોના દિલ જીતી લીધા.. કોઈપણ મેકઅપ અને જવેલરી વિના મલાઈકાની આ નેચરલ બ્યુટી અને સિમ્પલ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે..

સ્ટાઈલિશ અંદાજ

3/5
image

આ પહેલીવાર નથી જ્યારે મલાઈકાએ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીત્યા હોય, પરંતુ આ તેની પહેચાન છે. આજે પણ મલાઈકા બોલિવૂડમાં સ્ટાઈલ ડિવા તરીકે ઓળખાય છે. 

કરિયર

4/5
image

એક સમયે મલાઈકાએ ફિલ્મોમાં ઘણા હિટ અને આઈકોનિક ગીતો આપ્યા છે અને તેના કારણે મલાઈકાનું નામ ઈન્ડસ્ટ્રીમાં ચાલતું હતું. પરંતુ સૌથી વધુ તેની સ્ટાઇલના કારણે તેને પોપ્યુલારિટી મળી. આજે 49 વર્ષની ઉંમરે પણ મલ્લાની સ્ટાઈલ જોવા મળે છે..

રિલેશનશિપ 

5/5
image

હાલમાં મલાઈકા અરોરા તેના રિલેશનશિપને લઈને વધુ ચર્ચામાં રહે છે. છેલ્લા 5 વર્ષથી અર્જુન કપૂરને ડેટ કરી રહેલી મલાઈકા અવારનવાર લગ્નની અફવાઓને લઈને હેડલાઈન્સમાં રહે છે..