Photos: મલાઈકા અરોરાએ ફેન્સના દિલો પર ચલાવ્યો હૂસ્નનો જાદુ, સ્ટનિંગ યલો લૂક જોઇને ફેન્સ થઇ રહ્યાં દિવાના

Malaika Arora Photos: ઈસ્ટરના અવસર પર બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કેમેરામાં કેદ થઈ છે. મલાઈકા અરોરાની નવી તસવીરો સામે આવી છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

સ્ટાઈલિશ અંદાજ

1/8
image

મલાઈકા અરોરા ઈસ્ટર સન્ડેના પ્રસંગે માયાનગરી મુંબઈમાં જોવા મળી હતી અને તેને જોઈને પાપારાઝીના કેમેરા એક્ટિવ થઈ ગયા હતા. મલાઈકા અરોરાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

મલાઈકા અરોરા અને ગીતા કપૂર 

2/8
image

મલાઈકા અરોરા કોરિયોગ્રાફર ગીતા કપૂર સાથે પોઝ આપતી જોવા મળી. મલાઈકા અરોરા અને ગીતા કપૂરે સ્માઈલ આપતા એક સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા.

ઈસ્ટરની શુભેચ્છા 

3/8
image

મલાઈકા અરોરા અને ગીતા કપૂરે તેમના ચાહકોને ઈસ્ટરના અવસર પર શુભેચ્છા પાઠવી છે. આ બંને સ્ટાર્સ ઈસ્ટરને લઈને એક જગ્યાએ જોવા મળ્યા હતા.

મલાઈકા અરોરા

4/8
image

મલાઈકા અરોરાએ સ્માઈલ કરી કેમેરા સામે પોઝ આપ્યા હતા. મલાઈકા અરોરાની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ તેના પ્રેમમાં પડી રહ્યા છે.  

મલાઈકા અરોરાનો સ્વેગ

5/8
image

મલાઈકા અરોરાએ ચશ્મા પહેર્યા છે અને આ દરમિયાન તેની તસવીર ક્લિક થઈ છે. મલાઈકા અરોરાની દરેક સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

મલાઈકા અરોરાનો યલો ડ્રેસ 

6/8
image

મલાઈકા અરોરાએ સુંદર પીળા રંગનો ફ્રોક ડ્રેસ પહેર્યો હતો. તે જ સમયે મલાઈકા અરોરાના હાથમાં બેગ અને ફોન હતા.

ટેરેન્સ લુઈસ અને મલાઈકા

7/8
image

મલાઈકા અરોરા અને ગીતા કપૂર સિવાય કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પણ સાથે જોવા મળ્યા. ત્રણેય સ્ટાર્સે એકસાથે પોઝ આપ્યો હતો.

ડાન્સિંગ શો જજ

8/8
image

મલાઈકા અરોરા અને ગીતા કપૂર ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે સાથે જોવા મળે છે. મલાઈકા અરોરા અને ગીતા કપૂર વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે.