Mangal-Shukra Yuti 2023: ત્રણ દિવસ બાદ મંગળ-શુક્રની યુતિ, આ પાંચ રાશિના જાતકોને થશે ભાગ્યોદય

Mangal-Shukra Yuti 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગોચરનું વિશેષ મહત્વ છે. શુક્ર ગોચર 30 મે સાંજે 7.39 કલાકે થશે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. કર્ક રાશિમાં મંગળ ગ્રહ પહેલાથી હાજર છે. કર્ક રાશિમાં મંગળ અને શુક્ર ગ્રહની યુતિ બનશે. મંગળ-શુક્રની યુતિથી કેટલીક રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. જાણો મંગળ-શુક્રની યુતિ કઈ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. 

મકર રાશિઃ

1/5
image

મકર રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ સુખદ પરિણામ લઈને આવશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. વેપારીઓના કારોબારમાં તેજી આવશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે નિષ્ણાંતની સલાહ જરૂર લો)

કન્યા રાશિઃ

2/5
image

કન્યા રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ રહેવાની છે. આર્થિક પ્રગતિનો યોગ બની રહ્યો છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. 

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકો માટે બે ગ્રહોની યુતિ શુભ સાબિત થશે. આ દરમિયાન પરિસાર સાથે સારો સમય પસાર થશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. કાર્યશૈલીમાં સુધાર થશે. 

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ સમાચાર લાવી શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને મહાલાભ થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ સમય લાભકારી રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. 

મેષ રાશિ

5/5
image

મેષ રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારાનો યોગ છે. પાર્ટનરનો સહયોગ મળશે.