Shukra in Chitra Nakshatra: શુક્ર ગ્રહનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ આ 4 રાશિઓ માટે મુશ્કેલીના દિવસો લઈને આવી શકે છે. ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે જેના જાતકોએ સંભાળીને રહેવું પડશે, ખાસ કરીને પ્રેમ સંબંધ અને ધનના મામલામાં.
Shukra Gochar 2026 : શુક્ર ગ્રહ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સૂર્યને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી દેવતા માનવામાં આવે છે. ત્યારે શુક્રના સૂર્યના નક્ષત્રમાં ગોચરથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shukra Gochar 2026 : શુક્રનું રાશિચક્ર અને નક્ષત્રોમાં ગોચર મેષ રાશિથી મીન રાશિ સુધીની બધી રાશિઓ પર અસર કરે છે. શુક્રનું પોતાના નક્ષત્રમાંથી ગોચર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આ ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shukra Gochar : 4 જુલાઈના રોજ એટલે કે આજથી શુક્રની સિંહ રાશિમાં એન્ટ્રી થઈ છે. આ ગોચર ત્રણ રાશિઓ માટે ખાસ કરીને પડકારજનક સાબિત થશે. આ રાશિના વ્યક્તિઓએ નાણાકીય મુશ્કેલીઓ અને કારકિર્દીના અવરોધોથી લઈને સંબંધોમાં કડવાશ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ભૌતિક સુખ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 4 જુલાઈએ સિંહ રાશિમાં ગોચર કરશે. આ ગોચરને કારણે કેટલાક જાતકોને જીવનમાં બમ્પર લાભ થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
Venus Transit in Cancer: શુક્ર એક રાશિથી બીજી રાશિમાં ચોક્કસ સમયે ગોચર કરે છે. હવે, શુક્ર ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરવાનો છે. શુક્રના કર્ક રાશિમાં ગોચરથી કઈ રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ થઈ શકે છે તે જાણો.
Shukra Nakshatra Gochar 2026 : 20 મેના રોજ શુક્ર રાહુના નક્ષત્ર આર્દ્રામાં પ્રવેશ કરશે, જે ચાર રાશિઓ માટે ઉતાર-ચઢાવની પરિસ્થિતિનું કારણ બની શકે છે. જ્યોતિષઓના મતે, આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સાવધાની રાખવી પડશે. આ સમય માનસિક તણાવ, નાણાકીય મુશ્કેલીઓ અને સંબંધોમાં તણાવ જેવી પરિસ્થિતિઓ લાવી શકે છે.
Gajlakshami Rajyog: સુખ અને સમૃદ્ધિનો ગ્રહ શુક્ર હવે મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. ગુરુ પહેલાથી જ આ રાશિમાં છે. ગુરુ હવે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિમાં જશે. જો કે, જૂન સુધીમાં, આ બે રાશિઓનો યુતિ ઘણી રાશિઓ માટે લાભ પેદા કરી રહ્યો છે.
Shukra Gochar: 27 એપ્રિલના રોજ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર પ્રેમ, આકર્ષણ, અને રચનાત્મકતાનું પ્રતિક ગણાય છે. જેમના સ્વામી ચંદ્રમા છે. શુક્ર હાલ 19 એપ્રિલથી વૃષભ રાશિમા છે અને ત્યારબાદ 14મે પછી મિથુનમાં ગોચર કરશે. આમ શુક્રનું આ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખુબ ફાયદાકારક રહી શકે છે.
Malviya Rajyoga: વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ થતાં જ માલવ્ય રાજયોગ રચાયો. વૃષભ રાશિમાં શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓ માટે સારા સમયની શરૂઆતનું ચિહ્ન બની શકે છે.
Shukra Gochar 2026 : દ્રિક પંચાંગ મુજબ, 27 એપ્રિલે શુક્ર ચંદ્રના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરશે, જે વૃષભ સહિત આ રાશિઓના જીવનમાં શુભ પ્રભાવ લાવી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shukra Gochar: કૃતિકા નક્ષત્રનો સ્વામી ગ્રહ સૂર્ય છે. પ્રેમ અને વૈભવના ગ્રહ શુક્રનું ગોચર ભૌતિક સુખ-સુવિધાઓ, નાણાકીય સ્થિતિ અને પ્રેમ જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
Venus Transit: 26મી માર્ચના રોજ શુક્ર મંગળના સ્વામિત્વવાળી રાશી મેષમાં પ્રવેશ કરશે અને આ ગોચરની સાથે જ કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.
shukra gochar: 1 માર્ચ, 2026ના રોજ શુક્રનું મીન રાશિમાં ગોચર અને 25 માર્ચ સુધી તેનું હાઈ સ્થાન, ઘણી રાશિઓ માટે શુભ સંકેતો દર્શાવે છે. શુક્ર ગોચર, માલવ્ય રાજયોગ અને કેન્દ્ર-ત્રિકોણ રાજયોગની તમારા ધન, કારકિર્દી અને પ્રેમ જીવન પર અસર વિશે જાણો.
Shukra Gochar: હોળી પહેલા શુક્રનું ગોચર થઈ રહ્યું છે. આ શુક્ર ગોચર કેટલીક રાશિઓ માટે ખુશીઓની સૌગાદ લઈને આવશે. માર્ચ મહિનામાં શુક્રનું ગોચર કોને બંપર ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો.
Venus Transit: ફેબ્રુઆરીના અંતમાં શુક્ર નક્ષત્ર બદલવા માટે તૈયાર છે. પંચાંગ મુજબ, 22 ફેબ્રુઆરી, 2026ના રોજ, શુક્ર શતાભિષા નક્ષત્રમાંથી પસાર થશે અને પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રને પ્રેમ, આરામ, કલા, સંપત્તિ અને સંબંધો માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે.
Venus Uday In Meen : વૈદિક જ્યોતિષ અનુસાર, શુક્ર મીન રાશિમાં ઉદય કરશે, જેના કારણે ત્રણ રાશિઓ હેઠળ જન્મેલા લોકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે. આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે.
Shukra Gochar: ઉત્તરાયણના એક દિવસ પહેલા શુક્ર ગ્રહનું ગોચર થઈ રહ્યું છે. શુક્ર ૫ ફેબ્રુઆરી સુધી શનિની મકર રાશિમાં રહેશે. આ ગોચર કેટલીક રાશિઓના ભાગ્યમાં ફેરફાર લાવશે તેવી અપેક્ષા છે.
જાન્યુઆરી 2026માં શુક્ર રાશિ પરિવર્તન કરશે. 13 જાન્યુઆરી, 2026ના રોજ શુક્ર ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સંપત્તિ, સમૃદ્ધિ, વૈભવ, આરામ, પ્રેમ અને સંબંધો માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. તેથી શુક્રનું ગોચર આ રાશિના જાતકો માટે સારા દિવસોના સંકેત છે. આ લોકોને દરેક ક્ષેત્રમાં લાભ થઈ શકે છે.
Shukra Margi 2026: વર્ષ 2026 માં શુક્ર ગ્રહ વક્રીમાંથી માર્ગી થશે. શુક્રની ચાલ બદલવાથી 3 રાશિના લોકોનું ભાગ્ય પણ પલટી મારશે, તો ચાલો તમને જણાવીએ શુક્ર ગ્રહ ક્યારે માર્ગી થશે અને તેનાથી કઈ રાશિઓને લાભ થઈ શકે છે.
Hans and Malavya Rajyog : વૈદિક જ્યોતિષ અનુસાર, હંસ અને માલવ્ય રાજયોગ બનવાના છે, જે 3 રાશિના લોકોને નાણાકીય લાભ આપી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Shukra Gochar 2025: આ સમયે શુક્ર વૃશ્ચિક રાશિમાં સંચરણ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં શુક્રનું ધન રાશિમાં ગોચર થવાનું છે. આવો જાણીએ કે આ ગોચરથી કઈ 3 રાશિના જાતકોને લાભ થવાનો છે.