6.99 લાખની કિંમત.... 465Km રેન્જ! ફેમિલી માટે બેસ્ટ છે આ 5 ઈલેક્ટ્રિક કાર
ઈલેક્ટ્રિક કારોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે, મોટા ભાગના લોકો પરંપરાગત ICE એન્જીનવાળા વાહનોની જગ્યાએ બેટરીથી ચાલનાર ઈલેક્ટ્રિક કારને મહત્વ આપી રહ્યાં છે.
આજે અમે તમારા માટે આવી સસ્તી ઈલેક્ટ્રિક કારનું લિસ્ટ લઈને આવ્યાં છીએ, જેની કિંમત પણ ઓછી છે અને રેન્જની દ્રષ્ટિએ પણ સારી છે. જુઓ આ કારનું લિસ્ટ.....
Tata Punch EV (કિંમતઃ 10.99 લાખ)
ટાટા પંચ બે બેટરી પેક (25-35 KWh)ની સાથે આવે છે, જે ક્રમશઃ 315 કિમી અને 421 કિમીની રેન્જ આપે છે. તેની મોટર 80.46- 120.69 bhp નો પાવર જનરેટ કરે છે અને તેમાં 366 લીટર બૂટ સ્પેસ મળે છે.
Tata Tigor EV (કિંમતઃ 12.49 લાખ)
ટાટા ટિગોર સેડાન ઈલેક્ટ્રિકમાં 26 Kwh ની બેટરી આપવામાં આવી છે, જે 315 કિમી રેન્જ આપે છે. તેની મોટર 73.75 bhp નો પાવર જનરેટ કરે છે અને તેમાં 316 લીટર બૂટ સ્પેસ મળે છે.
Tata Punch EV (કિંમતઃ 10.99 લાખ)
ટાટા પંચ બે બેટરી પેક (25-35 KWh)ની સાથે આવે છે, જે ક્રમશઃ 315 કિમી અને 421 કિમીની રેન્જ આપે છે. તેની મોટર 80.46- 120.69 bhp નો પાવર જનરેટ કરે છે અને તેમાં 366 લીટર બૂટ સ્પેસ મળે છે.
Tata Tiago EV (કિંમત 7.99 લાખ)
ટિએગો ઈલેક્ટ્રિક પણ બે બેટરી પેક (19.2- 24 kWh) ની સાથે આવે છે, જે ક્રમશઃ 250 કિમી અને 315 કિમીની રેન્જ આપે છે. તેની મોટર 60.34- 73.75 bhp નો પાવર જનરેટ કરે છે.
MG Comet EV (કિંમતઃ 6.99 લાખ)
એમજી કોમેટમાં 17.3 KWh ની બેટરી આવે છે, જે સિંગલ ચાર્જમાં 230 કિમીની રેન્જ આપે છે. તેની મોટર 41.42 bhp નો પાવર જનરેટ કરે છે.
Trending Photos