lifestyle

સેનાની ગાડી ખાડીમાં ખાબકી, મદદ કરવાના બદલે ગામ લોકોએ લૂંટી લીધો સામાન! ત્યારથી ગામમાં ભટકે છે જવાનોની આત્મા!

Uttarakhand Haunted Villages: વર્ષ 1952 બનેલી એક ઘટના બાદ બધું જ બદલાઈ ગયું. જવાનોની ગાડી ખાડીમાં ખાબકી જેમાં સેનાના 8 જવાન સવાર હતા. કહેવાય છે કે, જવાનોએ ગામ લોકો પાસે મદદની અપીલ કરી. ત્યારે ગામ લોકોએ તેમને બચાવવાની જગ્યાએ તેમનો સામાન લૂંટી લીધો. બસ આ ઘટના બાદ જ આ ગામની બરબાદી શરૂ થઈ. આસપાસ રહેનારા લોકોનું માનવું છે કે, આ દુર્ઘટના બાદથી જ ત્યાં 8 જવાનોની આત્માઓ તે ગામમાં રહે છે.

Sep 27, 2021, 03:28 PM IST

Keto Diet: વજન ઘટાડનારા ડાયટ વધારી રહ્યા છે કેન્સર અને હાર્ટની બીમારીઓનું જોખમ!

વજન ઓછુ કરવા માટે આ સ્લીમ ફીટ રહેનારા લોકો વચ્ચે કીટો ડાયટ ઘણું જ ફેમસ છે. હકીકતમાં અત્યાધુનિક લો-કાર્બોહાઈડ્રેટ થવાના કારણે કીટો ડાયટ ઝડપથી માણસનું વજન ઘટાડે છે. પરંતુ કેટલાક એક્સપર્ટે કીટો ડાયટથી થનારા નુકસાનને જોતા લોકોને સાવચેત કર્યા છે.

Sep 27, 2021, 09:41 AM IST

Weight Loss: શું તમે જાણો છો મગની દાળના સૂપના આ ફાયદા? જાણી જશો તો અચૂક આરોગશો

 મગની દાળ વિશે તમે સૌ જાણો છો. મગની દાળનું શાક, મગની દાળના ભજીયા અને મગની દાળના ચીલવા અથવા ઢોકળા વિશો તો જાણ્યુ પણ શું તમે મગની દાળના સૂપ વિશે જાણો છો. જો ના જાણતા હોવ તો આજે જ જાણી લેજો. કારણ કે આ સૂપ કરે છે તમારા વજનને કંટ્રોલ અને ઉતારવામાં ખાસ મદદ. સાથે જ છે મગની દાળના સૂપના અનેક ફાયદા.

Sep 25, 2021, 04:22 PM IST

સુરતમાં 60 વર્ષની વૃદ્ધ મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number...’

  • સુરતની આશરે 25 થી વધુ વૃદ્ધ મહિલાઓ ઉંમરને ભૂલીને ડાન્સ શીખી રહી છે
  • કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનાર દાદીઓને સલામ છે 

Sep 24, 2021, 05:22 PM IST

Vitamins for Skin: આ 4 વિટામિનની અછતને કારણે છીનવાઈ જાય છે ચહેરાની ચમક! જાણો ઉપાય

ત્વચાને સુંદર બનાવવા માટે આપણે હંમેશા ઘરેલુ ઉપચારની વાત કરીએ છીએ. કેટલાક કહે છે કે દહીં ચહેરા પર લગાવવું જોઈએ, તો કેટલાક હળદર લગાવવાની વાત કરે છે. પરંતુ આપણે હંમેશા તે વિટામિન્સને ભૂલી જઈએ છીએ, જે ખરેખર સ્વસ્થ અને સુંદર ત્વચા માટે જવાબદાર છે. આ વિટામિન્સ ત્વચાને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, જે શુષ્કતા, ડાઘ, કરચલીઓ વગેરે ઘટાડવામાં મદદ કરે છે.

Sep 24, 2021, 11:52 AM IST

Health Tips: 7 દિવસમાં ડાયાબિટીસ કરવું છે દૂર, તો આ વસ્તુનું કરો ખાસ સેવન

ગત બે વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાના કારણે દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ડાયાબિટીસ કેસમાં અતિશય વધારો થઈ રહ્યો છે.

Sep 24, 2021, 10:17 AM IST

Child Care: નાના બાળકોના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ આહાર, આ રીતે ઘરે જ બનાવો

નવી દિલ્હીઃ બાળકોના સ્વાસ્થ્યને જાળવવા શ્રેષ્ઠ અને પોષણયુક્ત આહાર પર જ ભાર મૂકીએ છીએ અને આ માટે બહારના મોંઘાદાટ ખાદ્યપદાર્થ પણ લાવતા હોઈએ છીએ. પણ શું તમને ખ્યાલ છે આ મોંઘાદાટ સેરેલેક તમે ઘરે જ બનાવી શકો છો અને તેનાથી બહારના સેરેલેક કરતા અનેક ગણુ પોષણ પણ મળે છે.

 

Sep 24, 2021, 09:09 AM IST

મચ્છરોથી ત્રાસી ગયા છો તો અજમાવો આ 5 દેશી ઉપચાર, મચ્છ થઈ જશે છૂમંતર

નવી દિલ્હીઃ મચ્છરોને દૂર ભગાડવા માટે અનેક પ્રકારની દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ તમે ઈચ્છો તો બજારમાંથી વસ્તુઓ લાવી પૈસા ખર્ચવાની જગ્યાએ ઘરમાં હાજર અને બિલકુલ કુદરતી વસ્તુઓથી પણ મચ્છરોનો ખાત્મો બોલાવી શકો છો. મચ્છરોનો ઝેરી ડંખ માણસનું જીવન ખત્મ કરી નાખે છે. ચોમાસામાં પૈદા થનારા મચ્છક ઝીકા વાયરસ, મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓનું કારણ બની શકે છે.

Sep 21, 2021, 09:23 AM IST

લાંબુ જીવવું હોય તો ચાલવાનું રાખો, રીસર્ચમાં કરાયેલો દાવો જાણશો તો ખુલી જશે તમારી આંખો

લાંબી ઉંમર માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે. ખાણી-પીણી અને અનહેલ્થી આદતોનું અસર સીધું માણસની જિંદગી પર પડે છે. એક નવા અભ્યાસ મુજબ, રોજના 7000 સ્ટેપ્સ ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો 50થી 70 ટકા સુધી ઘટી જાય છે. આ અભ્યાસ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઈ છે.
 

Sep 20, 2021, 06:18 AM IST

Honeymoon Destinations: હનીમૂન પર જવાનું વિચારી રહ્યા છો, તો આ રહ્યાં શાનદાર સ્થળો

 

નવી દિલ્હીઃ જો તમે લગ્ન પછી ક્યાંક હનીમૂન પર જવાનું વિચારી રહ્યા છો, તો આવા કેટલાક હનીમૂન ડેસ્ટિનેશન છે, જે તમારા માટે પરફેક્ટ રહેશે. જો તમે હનીમૂન માટે દેશમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે અહીં જઈ શકો છો.

Sep 16, 2021, 04:30 PM IST

Mole Removal : ચહેરા પરથી મસો દૂર કરવા માંગો છો? તો ઘર પર જ અજમાવો આ સરળ ઉપાય

નવી દિલ્હીઃ કેટલાક લોકોના શરીર પર ઘણાં મોલ્સ અને મસાઓ હોય છે.  આ મસાઓ ચહેરા પર પણ થઈ શકે છે. જેના કારણે ચહેરાનું આકર્ષણ થોડું ઘટવા લાગે છે.  મોલ્સ અથવા મસાઓ હોવું સામાન્ય છે. પરંતુ જો તમે તેને દૂર કરવા માંગો છો, તો પછી તમે આ વસ્તુઓ ઘરે પણ કરી શકો છો. ચહેરા પરથી મોલ્સ અથવા મસાઓ દૂર કરવા માટે સર્જરી કે લેસરની જરૂર નથી, પરંતુ એરંડાનું તેલ પણ આ કામ કરી શકે છે.

Sep 16, 2021, 10:21 AM IST

સ્નાન કરતી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન, આ ઉપાયથી આર્થિક મુશ્કેલી થશે દૂર

કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ ઇચ્છતો નથી કે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જીવનમાં ભૌતિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમારી પાસે પૈસા હોવું ખૂબ જ જરૂરી છે..પૈસા તો હાલના સમયમાં વ્યક્તિ ની પ્રથમ જરૂરીયાત છે.. જીવનમાં કોઈને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો ગમતો નથી.

Sep 15, 2021, 02:45 PM IST

ચાંદલો, સિંદૂર, કાજલ સહિતના સ્ત્રીઓ માટે કેમ હોય છે 16 શણગાર? જાણો 16 શણગારનું વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારનો મહત્વ પણ ખાસ હોય છે. જેથી સ્ત્રીઓ હંમેશા શણગાર અંગે ખુબ જ કાળજી રાખતી હોય છે. શોળ શણગારનીની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનો ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું છે.

Sep 14, 2021, 02:29 PM IST

Horoscope September 12, 2021: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે શ્રેષ્ઠ, થશે ધન લાભ અને પાર પડશે અટવાયેલાં કામ

Daily Horoscope 12 september 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Sep 12, 2021, 06:52 AM IST

Furniture ખરીદતી વખતે વાસ્તુની દ્રષ્ટિએ આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો પાણીમાં જશે પૈસા!

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના નિર્માણ અથવા દિશા નિર્દેશોથી સંબંધિત માહિતી જ હાજર નથી પરંતુ આમાં ઘરમાં રાખેલી વસ્તુઓ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ફક્ત જીવંત પ્રાણીઓમાંથી જ નહીં પણ દરેક વસ્તુમાંથી એક વિશેષ પ્રકારની એનર્જી બહાર આવે છે જે આપણા જીવનને કોઈક રીતે અસર કરે છે. 

Sep 12, 2021, 06:30 AM IST

આત્મનિર્ભર બનેલ સુરતના કિન્નરને મળી મોટી ઓફર

21મી સદીના જમાનામાં આજે બધા ભેદભાવો ભૂલીને લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે સમાનતા એ જ મહાનતાનો ધ્યેય લઈને આગળ આવીને સુરતની એક ફૂટવેર કંપનીએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ જાણીતી મોડેલ કે અભિનેત્રી નહિ પણ એક કિન્નરની પસંદગી કરી છે. આ કિન્નરના પિતાએ 30 વર્ષ સુધી લોકોને એ વાતની જાણ નહિ કરવા દીધી હતી કે, મારો પુત્ર કિન્નર છે. રાજવીએ બે વર્ષ એમસીએ કર્યું છે.

Sep 10, 2021, 04:13 PM IST

એવા સ્થળ કે જ્યાં ક્યારેય બંધ નથી થતો વરસાદ! જાણો કેમ હંમેશા જળમગ્ન રહે છે આ જગ્યાઓ

શિયાળો હોય કે ઉનાળો અહીં ભારે માસ 24 કલાક વરસાદ ચાલુ જ રહે છે! કેમ આ વિસ્તારો હંમેશા જળમગ્ન રહે છે તેના પાછળનું કારણ પણ જાણવા જેવું છે. દુનિયામાં કેટલાક એવા સ્થળ છે કે જ્યાં ક્યારેય વરસાદ બંધ જ નથી થતો. બારે માસ સતત અવિરત પણ મેઘમંડાણ જોવા મળે છે. ના તો શિયાળો આવે કે ના તો ઉનાળો. બસ સતત વરસાદ વરસતો રહે છે. ત્યારે તમને સવાલ થશે આવા તો વળી ક્યાં સ્થળ છે કે જ્યાં વરસાદ બંધ નથી તો. આજે તમને આવા જ સ્થળની માહિતી આપી છે. જેમના પર મેઘરાજા સતત હેત વરસાવે છે.

Sep 9, 2021, 11:30 AM IST

ભારતમાં કેમ લોકો મોંઘા ભાવે ખરીદી રહયાં છે છાણાં, રાખ, ભૂસું, માટી અને ગૌમૂત્ર? શું પાછું કંઈ નવું આવ્યું?

વિદેશમાં 40,000 રૂપિયાનો દેશી ખાટલો બરાબર છે, પરંતુ હવે ભારતમાં પણ લોકો મોંઘા ભાવે ખરીદે છે છાણાં, રાખ!

Sep 9, 2021, 09:47 AM IST

માથામાં ટાલ પડી હોય તો ચિંતા ન કરો..અજમાવો આ નુસખો, થઈ જશે સમસ્યાનું સમાધાન!

અમે વાત કરી રહ્યા છે ઓરીઝનલ વાળની. વિટામીન બી, મેગ્નેશીયમ, સેલેનિયમ, આયરન, ઝિંક જેવા પોષક તત્વો હોય છે. તેમાં ઓમેગા -3 અને 6 ફેટી એસિડ પણ હોય છે, જે વાળને મૂળમાંથી પોષણ આપે છે. આવી સ્થિતિમાં, ચાલો ટાલથી કેવી રીતે છુટકારો મેળવવો તે જાણીએ.

Sep 8, 2021, 04:43 PM IST

રૂપિયા, દેખાવ નહીં, મહિલાઓની પહેલી પસંદ હોય છે આવા પુરુષો! જાણીને લાગશે ઝટકો!

પુરૂષ અને સ્ત્રી બંને એકબીજા વિના અધૂરા છે. એકબીજાના જીવનમાં બંનેનું હોવું ખૂબ મહત્વનું છે. ઘણા કિસ્સાઓમાં પુરૂષો એવું વિચારતા હોય છે કે મહિલાઓને પુરૂષોના રૂપિયા કે તેમના દેખાવમાં રસ હોય છે પરંતુ એવું હોતું નથી તો બીજીતરફ મહિલા વર્ગ પણ એવું માનતો હોય છે કે પુરૂષોને મહિલાઓ સાથે સૌથી વધારે શારીરિક સંબંધ બાંધવામાં રસ છે પરંતુ પુરૂષ પણ મહિલાઓ સાથે આત્મીયતાના સંબંધ ઈચ્છતો હોય છે..

Sep 4, 2021, 06:56 AM IST