ભોજપુરી ક્વીન મોનાલિસાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો, ગુલાબી રંગની બ્રાલેટમાં મચાવી તબાહી

મોનાલિસા ગુલાબી રંગના ડીપનેક ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સમાં ખૂબ જ કિલર સ્ટાઇલમાં પોઝ આપતી વિન્ડોની બાજુમાં ઉભેલી જોવા મળી રહી છે...

1/4
image

આ ફોટા શેર કરતા મોનાલિસાએ કેપ્શન આપ્યું - છોકરી... તમે મુશ્કેલ કામ કરવા માટે બન્યા છો એટલા માટે તમારી જાત પર ભરોસો રાખો.  

2/4
image

સોશિયલ મીડિયા પર મોનાલિસાના લાખો ચાહકો છે, જે તેમની તસવીરો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા નજરે પડે છે.

3/4
image

ફોટામાં મેકઅપ વિના મોનાલિસા ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તમને મોનાલિસાનો આ લુક કેવો લાગ્યો?

4/4
image

તમને જણાવી દઈએ કે ભોજપુરી સિવાય મોનાલિસા ઘણા ટીવી શોમાં પણ જોવા મળી ચુકી છે.