rajasthan

Rajasthan: 28 જુલાઇએ થઇ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ, ધારસભ્યોને આપ્યા નિર્દેશ

સૂત્રોના અનુસાર રાજસ્થાનમાં મંત્રીમંડળનું વિસ્તરણ 28 જુલાઇના રોજ થઇ શકે છે. પીસીસીની બેઠકમાં ધારસભ્યોને 28 જુલાઇના રોજ જયપુરમાં રહેવાના નિર્દેશ આપ્યા છે.

Jul 25, 2021, 01:18 PM IST
Heavy rains in Jaisalmer, Rajasthan, Watch PT3M21S

Earthquake: ત્રણ કલાકની અંદર ત્રણવાર ધરા ધ્રુજી, મેઘાલય, લેહ-લદાખ, બીકાનેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

દેશના અલગ અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં 5.3નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે.

Jul 21, 2021, 07:29 AM IST

Top Tourist Places in Rajasthan: જો આપ રાજસ્થાન જાઓ તો આટલી જગ્યા મિસ ના કરતા

ભારતમાં આમ તો પ્રવાસ  ઘણી સારી સારી જગ્યાઓ છે પરંતુ એક રાજ્ય એવુ છે જે પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસના કારણે ખુબ જ પ્રખ્યા છે. કલ્ચરલ કેપિટલ ઑફ ઈન્ડિયા કહેવાતુ એક માત્ર રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનો શાહી ઈતિહાસની સાથે સાથે રંગ બેરંગી કલચરથી કોઈને પણ પ્રેમ થઈ જાય છે.

Jul 19, 2021, 11:05 AM IST

Nagaur weird case: જીવતો જાગતો 'કુંભકર્ણ' છે આ વ્યક્તિ, વર્ષમાં 300 દિવસ ઊંઘતો જ રહે છે

રાજસ્થાન (Rajasthan) ના નાગોરમાં એક વ્યક્તિની અત્યંત દુર્લભ કહી શકાય તેવી બીમારીનો કિસ્સો સામે આવ્યો છે.

Jul 14, 2021, 08:26 AM IST

Kappa Variant: ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ, આ રાજ્યમાં અત્યાર સુધીમાં 11 દર્દી મળ્યા

દેશમાં કોરોના (Corona) સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી  ગઈ હોય પરંતુ કોરોનાના અલગ અલગ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે.

Jul 14, 2021, 06:54 AM IST

જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ

આકાશમાંથી વિજળી પડવાથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં 75થી વધારે લોકોના મૃત્યુ થયા છે. દર વર્ષે દેશના અનેક રાજ્યમાં હજારો લોકોના મૃત્યુ થઈ જાય છે.

Jul 13, 2021, 12:44 PM IST

આકાશી આફતનો કહેર, વીજળી પડવાના કારણે UP માં 37 અને રાજસ્થાનમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા

ઉત્તર ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આકાશમાંથી વીજળી પડતા તેની ઝપેટમાં આવી જવાથી 50થી વધુ લોકોના મોત થયા છે.

Jul 12, 2021, 08:18 AM IST

Success story: તનતોડ મહેનત કરીને કોન્સ્ટેબલથી IPS ઓફિસર બન્યા, ખુબ જ પ્રેરણાદાયક છે Vijay Singh ની કહાની

રાજસ્થાનના ઝૂંઝૂનુંમાં રહેતા વિજયસિંહ ગુર્જરની વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઈ. ત્યારબાદ પણ તેમણે આકરી મહેનત ચાલુ રાખી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈપીએસ ઓફિસર બન્યા

Jul 1, 2021, 02:29 PM IST

અરવલ્લી: પ્રેમ લગ્નની અદાવતમાં રાજસ્થાનથી આવેલા ટોળાએ પિતા-પુત્રનું અપહરણ કર્યું, મોટા પ્રમાણમાં હિજરત

90ના દશકની ફિલ્મી કહાની જેવા દ્રશ્યો અરવલ્લીમાં જોવા મળ્યા હતા. 21 મી સદીના હાઇટેક યુગમાં એક પ્રેમ પ્રકરણ જેવી બાબતોમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગાડીઓના ટોળા ભરીને લોકો આવ્યા અને અરવલ્લીના માલપુર ગામમાંથી વાલ્મિકી સમાજના પિતા પુત્રનું અપહરણ કરી ગયા. આ ઘટના બાદ ડરના માર્યા 50 જેટલા લોકો ઢોરઢાકર મુંકીને હિજરત કરવા માટે મજબુર બન્યા હતા. 

Jun 28, 2021, 11:57 PM IST

Shocking! રંગમાં ભંગ ન પડે એટલે 3 વર્ષના માસૂમને અપાય છે 'નશા'નો ડોઝ, Video જોઈને હોશ ઉડી જશે

એક 3 વર્ષના માસૂમ બાળકને માદક પદાર્થ હેરોઈનના નશાની લત લગાડવાનો ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના હનુમાનગઢથી સામે આવ્યો છે. 

Jun 27, 2021, 08:43 AM IST

PICS: દુનિયાના આ શહેરો 'ભૂતોના શહેર' તરીકે મશહૂર છે, ભારતનું આ ભૂતિયું સ્થળ છે ખુબ ડરામણું, જાણો કારણ

કેટલાક લોકો રોમાંચક દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. તેમને દેશ વિદેશની અજીબોગરીબ જગ્યાઓ એક્સપ્લોર કરવી ગમતી હોય છે. દુનિયાના કેટલાક શહેરો Ghost Town એટલે કે ભૂતોના શહેર તરીકે પણ જાણીતા છે. 

Jun 21, 2021, 11:06 AM IST

Ahmedabad: માસૂમ બાળકીની 'જીંદગી જીવવાની જીદ' સામે ગંભીર બીમારીએ હેઠા મૂક્યા હથિયાર

'કોરોના' (Coronavirus), 'મ્યુકરમાઇકોસિસ' (Mucormycosis) જેવા ભયાવહ રોગનું નામ સાંભળી લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે

Jun 16, 2021, 07:06 PM IST

પોતાની જાતને સુલ્તાન ગણાવતા કુખ્યાત વોન્ટેડ આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી  સુલતાન ગેંગનો સાગરીત  બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વિરુદ્ધ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પકડાયેલ આરોપી સુલતાન ગેંગ માટે કામ કરતો અને  અનેક સરકારી જમીનો પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલ છે.

Jun 15, 2021, 04:59 PM IST

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ

પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.

Jun 14, 2021, 09:37 AM IST

સચિન પાયલટને BJPની ઓફર, કહ્યું- દેશને પ્રાથમિકતા આપનારા માટે ખુલ્લા છે દરવાજા

રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદ પર ભાજપે પ્રતિક્રિયા આપી છે. 

Jun 13, 2021, 04:24 PM IST

દેશમાં પ્રથમવાર આ શહેરમાં શરૂ થશે ડોર ટૂ ડોર વેક્સિનેશન ડ્રાઇવ, જાણો વિગત

કોરોના મહામારી (Coronavirus) ને ખતમ કરવા માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો વેક્સિનેશન વધારવા પર ધ્યાન આપી રહી છે. તેવામાં રાજસ્થાનનું બીકાનેર શહેર જલદી નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. 
 

Jun 13, 2021, 04:00 PM IST

માતા-પિતા મજૂરીએ ગયા અને બાળકનું થયું અપહરણ, પોલીસ 2 આરોપીની કરી ધરપકડ

ગાંધીનગર પોલીસે બાળકના અપહરણ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. સંતાન વિહોણા રાજસ્થાનના બાંસવાડાના પતિ પત્નીએ બાળકનું ગત પાંચ જૂનના રોજ ગાંધીનગરના ઝૂંડાલથી અપહરણ કર્યું હતું

Jun 9, 2021, 07:04 PM IST

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીમાં રાજસ્થાન સરકારનો મોટો રોલ રહેશે, જાણો કેમ

  • ગુજરાત કોંગ્રેસમાં ત્રણે મહત્વના હોદ્દા પર નેતાઓની પસંદગીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મહત્વની ભૂમિકા રહેશે
  • આ રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે. જેઓ વર્ષ 2022 ની વિધાનસભાની ચુંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા હતા

Jun 8, 2021, 10:26 AM IST