IIFA 2023: ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ

Mouni Roy New Photos: ટેલિવિઝનથી લઈને બોલિવૂડ સુધી મૌની રોય પોતાની સ્ટાઈલનો જાદુ ફેલાવી રહી છે. મૌની રોયે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટાઇલનો ટચ ઉમેર્યો છે. નવા ફોટામાં, ગ્લેમરસ અભિનેત્રી મૌની ફેશનેબલ સફેદ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની રોયની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

1/5
image

મૌની રોય તાજેતરમાં જ આઈફા 2023 માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યા બાદ દુબઈ પહોંચી હતી. જ્યાં એક્ટ્રેસે એકથી એક સ્ટાઇલિશ ડ્રેસમાં પોતાની ફેશનનો જલવો દેખાડ્યો હતો. આઈફા મેઈન ઈવેન્ટમાં મૌની રોય સુંદર સફેદ ડ્રેસમાં ગ્રીન કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી.

2/5
image

મૌની રોયે આઈફા 2023 ગ્રીન કાર્પેટ લુકની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફોટામાં એક્ટ્રેસનો ડ્રેસ વ્હાઇટ અને ટ્રાન્સપરન્ટ છે..

3/5
image

મૌની રોયના ડ્રેસમાં નીચે ટ્રાન્સપરન્ટ ફ્રિલ્સ અને બીડ્સ છે. જો કે અભિનેત્રીનો ડ્રેસ ખૂબ જ સ્ટાઇલિશ છે..ફેન્સ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે..

4/5
image

મૌની રોયે આ સ્ટાઇલિશ લુકને કોઈપણ જ્વેલરી વગર કમ્પ્લીટ કર્યો છે. મૌની રોયે ન્યુટ્રલ મેકઅપ, કજરારી આંખોમાં એકદમ ગોર્જીયસ લાગી રહી છે..

5/5
image

મૌની રોયના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, દેવોં કે દેવ મહાદેવ, નાગિન જેવા ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. અને તે બ્રહ્માસ્ત્ર મુવીમાં પણ જોવા મળી હતી..