હાઇ સ્લિટ ગાઉનમાં નાગિન ફેમ Surbhi Chandna એ પાથર્યો જાદૂ, SEE PHOTOS

સુરભિ ચંદના (Surbhi Chandna)નું આ ફોટોશૂટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.  

નવી દિલ્હી: સુરભિ ચંદના (Surbhi Chandna) ને ના ફક્ત એકતા કપૂરની સુપરનેચરલ થ્રિલર 'નાગિન 5 (Naagin 5)માં પહેલીવાર એક નાગિનનું પાત્ર ભજવવા મળી રહ્યું છે, પરંતુ અભિનેત્રી શોમાં પોતાની સ્ટાઇલ સાથે પણ પ્રયોગ કરી રહી છે. શોમાં અત્યાર સુધી સૂટ્સ, સાદી અને નાગિન આઉટફિટમાં જોવા મળતી સુરભિ અત્યાર સુધી આગામી સીકવેંસ માટે સિજલિંગ દિવામાં બદલવા જઇ રહી છે. હવે સુરભિ ચંદનાએ બ્લેક હાઇ સ્લિટ ગાઉનમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. પોતાની ફેવરિટ નાગિનનો આ મોર્ડર અવતાર તેમના ફેન્સનું દિલ જીતી રહી છે. જુઓ આ તસ્વીરો...

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

તમામ ફોટો સાભાર:  Instagram@Surbhichandana