64મા ગ્રેમી એવોર્ડ્સ સમારોહમાં સેલિબ્રિટીઝનો જલવો, તસવીરો જોઈને ખુશ થઈ જશે મન

નવી દિલ્લીઃ અમેરિકાના લાસ વેગસમાં 64મા ગ્રેમી એવોર્ડ્સ (64th Annual Grammy Awards 2022) સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ હોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો છે, જેમાં સંગીત સાથે જોડાયેલા સ્ટાર્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપીને તેમને સન્માનિત કરવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ એવોર્ડ નાઈટમાં અનેક મોટા સ્ટાર્સે હાજરી આપી હતી, જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

લેડી ગાગાએ ફેલાવ્યો હુસ્નનો જાદુ

1/5
image

દુનિયાભરમાં પ્રખ્યાત સિંગર લેડી ગાગાએ 64મા ગ્રેમી એવોર્ડમાં સામેલ થઈ હતી.લેડી ગાગાએ સ્ટેજ પર એકદમ આકર્ષક અંદાજમાં પોતાની સુંદરતાનો પરચો આપ્યો હતો.

અવોર્ડથી સિતારાઓનું કરાયું સન્માન

2/5
image

સંગીતની દુનિયાના આ સૌથી મોટા કાર્યક્રમમાં સ્ટાર્સને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેટલાંય સિતારાઓ થયા હતા ભાવુક

3/5
image

અનેક સ્ટાર્સ એવોર્ડ લેતા સમયે ભાવુક થઈ ગયા હતા. જો કે પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની ખુશી પણ સ્ટાર્સે વ્યક્ત કરી હતી. 

ઈન્ટરનેટ પર ફોટા થયા વાયરલ

4/5
image

એવોર્ડથી સન્માનિત થયા બાદ સેલિબ્રિટીઓએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

સેલેબ્સે પોતાના લૂક્સમાં ફેરફાર કરીને દર્શકોના દીલ જીત્યા

5/5
image

આ એવોર્ડ નાઈટમાં હોલીવુડની સુંદરીઓએ પોતાના લુકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડી ન હતી.