Nia Sharma એ ફ્લોન્ટ કર્યો લહેંગા લૂક, ફેન્સે કહ્યું- એકદમ હોટ!
નિયા શર્મા (Nia Sharma) ટીવી પર ઘણી ગ્લેમરસ એક્ટ્રેસ છે. તેના ફોટો હમેશાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. એક્ટ્રેસનો ગ્લેમરસ લૂક લોકોને ખુબ જ પસંદ આવે છે. આજકાલ એક્ટ્રેસ ઇન્ડિયન વેરમાં ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે લહેંગામાં પોતાની કેટલીક ફોટો પણ શેર કરી છે. તમે પણ જુઓ એક્ટ્રેસનો લહેંગા લૂક...
નિયા શર્માનો લહેંગા લૂક વાયરલ
નિયા શર્માનો (Nia Sharma) લહેંગા લૂક ઘણો વાયરલ થઈ રહ્યો છે. નિયા આ ફોટોમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે.
નિયા શર્માનો બ્લૂ લહેંગા લૂક
નિયા શર્માનો (Nia Sharma) બ્લૂ લહેંગા લૂક દરવખત કરતા ઘણો અલગ છે. નિયાએ તેના લહેંગાને ઘણી સ્ટાઈલિશ રીતે કેરી કર્યો છે.
નિયા શર્માએ કેરી કરી હેવી જ્વેલેરી
નિયા શર્માએ (Nia Sharma) હેવી જ્વેલેરી કેરી કરી છે. તેની જ્વેલેરી લહેંગા સાથે મેચ કરી રહી છે. આ સાથે જ તેનો મેકઅપ પણ તેના ટ્રેડિશનલ લૂક સાથે મેચ કરી રહ્યો છે.
નિયા શર્માના વેવી હેર
નિયા શર્માના (Nia Sharma) હેર ડૂ પણ ઘણા ક્લાસી છે. નિયા શર્માએ ખુલ્લા વાળને વેવી અને કર્લી લૂક આપ્યો છે.
ઘણો હેવી લહેંગો કર્યો કેરી
નિયા શર્માનો (Nia Sharma) બ્લૂ લહેંગો ઘણો હેવી છે. લહેંગા પર સિલ્વર એમ્બ્રોડરી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ ટૂંક સમયમાં ZEE5 ની વેબ સિરીઝ જમાઈ રાજા 2.0 માં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે રવિ દુબે પણ જોવા મળશે.
Trending Photos