Nia Sharma એ બ્લેક બિકિનીમાં રેતી પર કર્યો આરામ, ફોટો જોઈ તમે પણ થઈ જશો ફીદા

ટીવી અભિનેત્રી નિયા શર્મા  (Nia Sharma) હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. નિયાને ઈન્ડિયન ટેલીવિઝનની દુનિયામાં સૌથી બોલ્ડ એક્ટ્રેસમાં સામલે કરવામાં આવે છે. નિયા શર્મા  (Nia Sharma) પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હંમેશા પોતાના ચાહકોને સરપ્રાઇઝ કરી દે છે. એકવાર ફરી નિયાએ પોતાની તસવીરોથી ઇન્ટરનેટનો પારો ગરમ કર્યો છે. જુઓ તેની તસવીરો...

ગજબ છે નિયાના પોઝ

1/6
image

નિયાએ પોતાની વોલ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે બિકિનીમાં સમુદ્ર કિનારે રેતીમાં ગજબના પોઝ આવી રહી છે. (ફોટો સાભાર: Instagram@Niasharma)

 

 

શાનદાર છે અંદાજ

2/6
image

નિયાની આ તસવીરો બ્લેક અને વાઇટ ફોર્મેટમાં છે, પરંતુ તો પણ નિયાની ખૂબસુરતી જોવા લાયક છે. (ફોટો સાભાર: Instagram@Niasharma)

 

 

જણાવ્યું ક્યાં છે મગજ

3/6
image

આ તસવીરોની સાથે નિયાએ એક રસપ્રદ કેપ્શન પણ શેર કર્યું છે, તેણે કહ્યું કે, તેનું મગજ હજુ તે બિચ પર છે. (ફોટો સાભાર: Instagram@Niasharma)

 

 

ફેન્સ પર લાગશે દંડ

4/6
image

તેણે લખ્યું છે, મારા મગજમાં તે જગ્યા છે જ્યાં હું મારી તસવીરને પેન્ટ કરુ છું.. બીજુ કોઈ નહીં કરે.. મારા દ્વારા દંડ છે. (ફોટો સાભાર: Instagram@Niasharma)

 

 

જૂની છે તસવીરો

5/6
image

મહત્વનું છે કે નિયાની આ તસવીરો જૂની છે, કારણ કે આ બિકિનીમાં તેણે થોડા મહિના પહેલા તસવીરો લીધી હતી. ત્યારે તે ગોવામાં આવી હતી અને જમાઈ 2.0નું શૂટિંગ કરી રહી હતી. (ફોટો સાભાર: Instagram@Niasharma)

 

 

આ કારણે આવી ચર્ચામાં

6/6
image

નિયા શર્મા (Nia Sharma) એ હાલમાં લેસ્બિયન કિસને લઈને ખુલાસો કરતા ચર્ચામાં રહી હતી. (ફોટો સાભાર: Instagram@Niasharma)