Parineeti-Raghav Wedding Photos: ચૂડો, મહેંદી અને સિંદૂર સાથે સામે આવી રાઘવ કી દુલ્હનિયાની પહેલી તસવીર

Parineeti-Raghav Wedding Photos: AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. કપલના રિસેપ્શનની કેટલીક તસવીરો સામે આવી છે.

1/5
image

પરિણીતી ચોપરાએ રિસેપ્શનમાં ગુલાબી સાડી પહેરી હતી, જ્યારે રાઘવ ચઢ્ઢા ટક્સીડોમાં હેન્ડસમ દેખાતા હતા. રિસેપ્શનની આ તસવીરોમાં નવવિવાહિત કપલનો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.  

2/5
image

લગ્ન પછી રાઘવ પોતાની દુલ્હનનને વિટેંજ કારમાં લઇને મહારાજ સુઇટ સુધી પહોંચ્યા. 

3/5
image

સંગીત સેરેમનીમાં રાઘવ અને પરિણીતિ ચોપડા બ્લેક અને સિલ્વરના કોમ્બિનેશનમાં જોવા મળ્યા, જેના ફોટા નવરાજ હંસે શેર કર્યા. 

4/5
image

પરિણીતિ ચોપડાની મહેંદીનો પણ એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે એકદમ સિંપલ અને એલિગેંટ દેખાઇ રહી છે. 

5/5
image

પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં સામેલ થવા પહોંચેલી સાનિયા મિર્ઝાએ લગ્નના વેન્યૂમાંથી પોતાનો ફોટો શેર કર્યો.