ગુજરાતના ગામડાની દીકરી બની મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલની રનર અપ, જુઓ એકથી એક ચડિયાતી તસવીરો

ઇન્ડોનેશિયામાં 18 નવેમ્બરે યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં ગુજરાતના ગામડાની યુવતીએ વિશ્વ ફલક પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અરવલ્લીના ભિલોડા તાલુકાની કેયા વાઝા  મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ જીતતા તેનું વતનમાં જોશભરે સ્વાગત કરાયું હતું

અરવલ્લી/સમીર બલોચ : ઇન્ડોનેશિયામાં 18 નવેમ્બરે યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં ગુજરાતના ગામડાની યુવતીએ વિશ્વ ફલક પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અરવલ્લીના ભિલોડા તાલુકાની કેયા વાઝા  મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ જીતતા તેનું વતનમાં જોશભરે સ્વાગત કરાયું હતું

 

1/9
image

અરવલ્લીના ભિલોડા તાલુકાની કેયા વાઝા  મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ જીતતા તેનું વતનમાં જોશભરે સ્વાગત કરાયું હતું

2/9
image

હવે દીકરીઓ પાછળ નથી. ન હારવાનું નક્કી કરીને દીકરીઓ વિશ્વ ફલક પાર ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

3/9
image

ભિલોડાના માંકરોડા ગામની કેયા વાઝા મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઇન્ડોનેશિયામાં ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું હતું.

4/9
image

18 નવેમ્બરે યોજાયેલી સ્પર્ધામાં તેણે ફર્સ્ટ રનરઅપનું સ્થાન મેળવતા ગુજરાતનું ગૌરવ વિશ્વ સ્તરે વધાર્યું છે.

5/9
image

આજે ભિલોડા ખાતે તેનું સ્વાગત કરવામાં આવતા ડીજેના તાલે લોકો મોટી સંખ્યામાં તેને આવકારવા પહોંચ્યા હતા.

6/9
image

ભિલોડા જેવા અંતરિયાળ ગામડામાંથી કેયા વાઝ નામની દીકરી આગળ આવતા અનેક દીકરીઓ માટે તે ઉદાહરણ બની છે અને તે સમાજ અને પરિવારનો આભાર માની રહી છે.

7/9
image

કેયાએ ફોટોશૂટ પણ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

8/9
image

કેયાના પિતાએ વાતચીતમાં જણાવ્યું કે 'મારી દિકરી ઇન્ટરનેશનલ લેવલે જીતીને આવી છે અને આ વાતનો મને ગર્વ છે. મારી દિકરી હાલ તો સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હેમેશા દિકરીને સપોર્ટ કરવો જોઈએ અને તેને આગળ વધારવી જોઈએ.

 

9/9
image

કેયાના પિતાએ વાતચીતમાં જણાવ્યું કે 'મારી દિકરી ઇન્ટરનેશનલ લેવલે જીતીને આવી છે અને આ વાતનો મને ગર્વ છે. મારી દિકરી હાલ તો સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હેમેશા દિકરીને સપોર્ટ કરવો જોઈએ અને તેને આગળ વધારવી જોઈએ.