gujarat tourism

ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી કાળા માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી કોઈ જીવાત

ગુજરાતમાં અનેક એવા મંદિરો છે જેની વાતો અનોખી છે. અહીંની પરંપરા સાંભળીને માણસોનું માથુ ચકરાઈ જાય. પણ વાત આસ્થાની હોય છે. તેથી અહી લાખો કરોડો લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. ગુજરાતમાં એક એવુ મંદિર આવેલું છે. જેમાં 600 થી વધુ વર્ષથી 650 કાળા માટીમાં ઘી સચવાયેલું છે. લગભગ આ 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી છે. જે ન તો બગડે છે, ન તો તેમાંતી ગંધ આવે છે, ન તો તેમાં કોઈ પ્રકારની જીવાત પડે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. ત્યારે આજે આવા મંદિર વિશે જાણીએ. 

Apr 28, 2021, 09:35 AM IST

ગુજરાતના આ ગામના 600 મકાનોમાં એસી વગર અનુભવાય છે ઠંડક, જેનું શ્રેય અંગ્રેજોને આપવું પડે 

ગરમીના દિવસો આવી ગયા છે, આવામાં ઘરને ઠંડક રાખવા લોકો અનેક પ્રયાસો કરે છે. આજે જે પ્રકારે શહેરોમા બાંધકામ થાય છે, તેનાથી ઘરમા ગરમી વધુ લાગે છે, જેથી લોકોને આખા દિવસ એસી લગાવીને રહેવુ પડે છે. ઘરોમાં ચોવીસ કલાક એસી ચાલુ હોય ત્યારે જઈને રાત્રે ઊંઘ આવે છે. પણ ગુજરાતનું એક ગામ એવુ છે, જેના એક-બે નહિ પણ 600 થી વધુ ઘરો એસી જેવા છે. ગરમીમાં પંખો પણ લગાવવાની જરૂર ન પડે એવા આ ઘરો છે. બ્રિટિશરોએ વસાવેલા આ ગામમાં એસી વગર પણ એસી જેવી ઠંડક અનુભવાય છે. આ માટે 148 વર્ષ જૂનો ઈતિહાસ જાણવો પડે. 

Apr 23, 2021, 10:48 AM IST

Gujarat Tourism: ભાગદોડ ભરી લાઈફથી આરામ મેળવવા ગીરના આ સ્થળોની લો મુલાકાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણું ગુજરાત સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે. જેનો એક મહત્વનો ભાગ છે સૌરાષ્ટ્રનો ગીર પ્રદેશ. જ્યાં અને પ્રવાસન સ્થળો આવેલા છે. આજે વાત કરીશું ગીરના એવા સ્થળો, જે એટલા પ્રસિદ્ધ નથી પરંતુ એકવાર મુલાકાત લેવા જેવા છે.

Apr 15, 2021, 11:53 AM IST

કોરોનાની અસર : દ્વારકા મંદિરની આવકમાં સીધો 40 ટકાનો ઘટાડો થયો

 • લોકોડાઉન અને કોરોનાના કારણે મંદિર બંધ હોવાથી દ્વારકા મંદિરની આવકમાં મોટો ઘટાડો થયો
 • કરોડો યાત્રિકોની આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોઈ ત્યારે મંદિરની આવકમાં સતત વધારો થતો રહે છે

Apr 3, 2021, 01:51 PM IST

દરવાજો ખોલ્યો તો, ઘરની બહાર બે સિંહો પાણી પીતા હતા... તેજીથી વાયરલ થયો આ Video

 • વાયરલ થઈ રહેલ વીડિયો ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર શેર કર્યો
 • સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે

Apr 3, 2021, 10:13 AM IST

મોજીલો રાજકોટિયન : 73 દિવસ થાક્યા વગર 8165 કિલોમીટરનો બાઇક પ્રવાસ કર્યો

રાજકોટનાં ગ્રાફિક ડિઝાઇનરની પોતાનો બાઈકિંગ શોખ પૂરો કરવા માટે ગુજરાત ટુ કન્યાકુમારીની સાહસિક સફર કરી. રાજકોટથી 6 રાજ્યો ફરી કન્યાકુમારી સુધીનો પ્રવાસ બાઈક પર કર્યો

Mar 31, 2021, 07:45 AM IST

ઓખા-માધવપુરનો હવે ‘જમાનો’ આવશે, સૌરાષ્ટ્રનાં 7 ટાપુ આંદમાન-નિકોબારને ટક્કર આપશે તેવા બનાવાશે

 • દેશવિદેશમાંથી પર્યટકો ઉમટી પડે તેવો સરકારનો વિકાસ પ્લાન
 • આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ કરવાનું આયોજન
 • આઇલેન્ડની પ્રક્રિયામાં નદીઓના આઈલેન્ડનો પણ સમાવેશ કરાશે

Mar 27, 2021, 12:16 PM IST

આજથી ત્રણ દિવસ દ્વારકા જગત મંદિર અને જલારામ મંદિર બંધ

 • હોળી પર હજારોની સંખ્યામાં જે મંદિર પરિસરમાં યાત્રિકો ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે, તે જ મંદિર પરિસર અને પટાંગણ આજે સૂમસામ ભાળી રહ્યું છે
 • આ 3 દિવસ દરમિયાન જલારામ મંદિર દ્વારા ચાલાવામાં આવતું સદાવ્રત પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

Mar 27, 2021, 11:27 AM IST

મહુડી મંદિર બંધ નથી, ખોટા સમાચાર વહેતા થયા હતા

ગાંધીનગર વધતા કોરોના સંક્રમણને લઇને પ્રખ્યાત મહુડી મંદિર (mahudi temple) બંધ રહેશે તેવા સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. ત્યારે આજે આ અફવા હોવાનો ખુલાસો થયો છે. મહુડી મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, મહુડી જૈન તીર્થ દર્શન માટે ચાલુ છે. અફવાઓથી સાવધ રહેવું. 

Mar 21, 2021, 02:44 PM IST

તરસ્યા નહિ રહે ગીરના પ્રાણીઓ, પાણીની કુંડીઓ ભરવાનું વન વિભાગે શરૂ કર્યું

ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો 38 ડિગ્રી જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા ગીર જંગલોમાં વસતા વન્ય પ્રાણી માટે કૃત્રિમ રીતે પાણીની ખાસ સુવીધા ઉભી કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતી હોય છે. 

Mar 21, 2021, 08:19 AM IST

Statue of Unity પર રેકોર્ડબ્રેક મુસાફરો નોંધાયા, ગીરના સિંહોને જોનારા વિઝીટર્સ પણ વધ્યા

 • સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો
 • સાસણ ગીર જંગલમાં પણ રેકોર્ડબ્રેક 8 લાખ મુસાફરો નોંધાયા

Mar 16, 2021, 07:56 AM IST

ગુજરાતના ભૂતકાળને સુવર્ણકાળ બનાવનાર પાટણનો આજે 1275 મો સ્થાપના દિવસ છે

અણહીલ ભરવાડના નામ પર સ્થાપેલી  અણહીલપુર પાટણ નગરી જેનો આજે  1275 મો સ્થાપના દિવસ છે. ત્યારે પ્રાચીન પાટણની પ્રભુતા પર એક નજર કરવા જેવી છે

Mar 5, 2021, 08:39 AM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીના અમાસના દર્શન કરી શકાશે

 • કોરોના કાળમાં છેલ્લા 11 મહિનાથી કુબેરભંડારી ખાતે અમાસના દર્શન ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા
 • કુબેર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રની સાથે-સાથે અમાસના દર્શન પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

Feb 11, 2021, 02:40 PM IST

શાંતિની શોધમાં ભટકતા લોકોને ગુજરાતના આ પહાડ પર મળશે ‘જન્નત’

 • તમે એવી કોઈ જગ્યા પર જવા માંગો છો જ્યાં તમને શાંતિ અને આધ્યાત્મ બંને વાતાવરણ મળે તો ગુજરાતની શેત્રુંજ્યની પહાડીની મુસાફરી કરી શકો છો
 • આ પહાડી પર સેંકડોની સંખ્યામાં જૈન મંદિર આવેલા છે. આ પહાડી સમુદ્ર તળથી 164 ફીટની ઊંચાઈ પર સ્થિત છે

Feb 11, 2021, 09:10 AM IST

આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, અંબાજીના ચાચર ચોકમાં થયો મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ

 • અંબાજી મંદિરના ચાચર ચોકમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ થયો.
 • ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના પ્રાગટ્ય દિવસે વહેલી સવારે માતાજીને 51 દીવડાની આરતી કરવામાં આવી 

Jan 28, 2021, 10:36 AM IST

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા ઓનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે

Jan 23, 2021, 10:56 AM IST

ગોવા કરતાં પણ ચઢિયાતો બનશે શિવરાજપુર બીચ, આ રહી બ્લ્યૂ પ્રિન્ટ

ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે

Jan 20, 2021, 03:51 PM IST

રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે અલગ અલગ જગ્યાઓથી 8 ટ્રેનોને લીલીઝંડી બતાવાઈ

 • ટ્રેનોને એકસાથે લીલીઝંડી બતાવીને તેમણે સૌથી પહેલા કહ્યું કે, બહુ જ સુંદર તસવીર, આવિષ્કારનું સુંદર સ્વરૂપ ઐતિહાસિક બની રહ્યું

Jan 17, 2021, 11:30 AM IST

પ્રધાનમંત્રી Naredra Modi લીલી ઝંડી બતાવી આજે 8 ટ્રેનનું પ્રસ્થાન કરાવશે

 • એકસાથે 6 રાજ્યમાંથી 8 ટ્રેન દોડાવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે
 • દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી

Jan 17, 2021, 08:57 AM IST

નવી ટુરિઝમ પોલિસી જાહેર કરતા CM રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ થાય

 • જાહેર કરેલી આ નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે
 • વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો

Jan 12, 2021, 03:45 PM IST