Priyanka Chopra એ પહેર્યો પારદર્શક ડ્રેસ, આપ્યા એવા પોઝ શોક્ડ થયા ફેન્સ

'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હવે હોલીવુડની અભિનેત્રીઓ જ નહીં ત્યાંની સુપરસ્ટાર્સની યાદીમાં સ્થાન બનાવી રહી છે. તે ઘણા મોટા પ્રોજેક્ટનો ભાગ રહી ચુકી છે અને આગામી સમયમાં 'મેટ્રિક્સ' જેવી ફિલ્મમાં જોવા મળશે. તે જ સમયે, તે સોશિયલ મીડિયા પર વિશ્વની સૌથી લોકપ્રિય હસ્તીઓમાં સામેલ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેણે હવે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો દુનિયાભરમાં પ્રિયંકાના ફેન્સને મદહોશ કરી રહી છે. જુઓ આ તસવીરો...
 

અલગ છે આ બોલ્ડ લુક

1/5
image

નવા ફોટોશૂટમાં પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ હંમેશા કરતાં એકદમ અલગ દેખાય છે.

બ્લેક પારદર્શક ડ્રેસ

2/5
image

તેણે બ્લેક નેટ ડ્રેસ પહેર્યો છે, જેની સાથે તેણે કાળા રંગનું બ્લેઝર પહેર્યું છે જે આગળથી ખુલ્લું છે.

આ રીતે ઓળાવ્યા વાળ

3/5
image

આ ડ્રેસ સાથે પ્રિયંકાએ પોતાના વાળને પોનીના રૂપમાં બાંધ્યા છે. એક તસવીરમાં તેના વાળ ખુલ્લા છે.

ડાર્ક મેકઅપમાં પ્રિયંકા

4/5
image

પ્રિયંકાનો આ ડાર્ક મેકઅપ અને બોલ્ડ ડ્રેસ લુક તેના ફેન્સને એટલો પસંદ આવી રહ્યો છે કે એક કલાકમાં એક લાખથી વધુ લોકોએ આ તસવીરોને પસંદ કરી ચૂક્યા છે.

ફિલ્મના રેપઅપ પર બોલ્ડ

5/5
image

આ તસવીરો સાથે પ્રિયંકાએ જણાવ્યું છે કે તેણે મેટ્રિક્સનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં પ્રિયંકાની આ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.