સુપરહોટ રાઇમાનું નેકસ્ટ પ્લાનિંગ છે જબરદસ્ત, જાણવા કરો ક્લિક

બોલિવૂડ એક્ટ્રેસ રાઇમા સેન હાલમાં ZEE5ના એક વેબ શો 'લવ સ્લિપ રિપીટ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. રાઇમા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે અને સતત પોતાની અપડેટ્સ આપતી હોય છે. તેની તસવીરો પણ ઇન્સ્ટન્ટ વાઇરલ થઈ જતી હોય છે. હાલમાં રાઇમાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે.

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ રાઇમા સેન હાલમાં ZEE5ના એક વેબ શો 'લવ સ્લિપ રિપીટ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. રાઇમા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે અને સતત પોતાની અપડેટ્સ આપતી હોય છે. તેની તસવીરો પણ ઇન્સ્ટન્ટ વાઇરલ થઈ જતી હોય છે. હાલમાં રાઇમાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે.

1/5
image

રાઇમા સેને નવા વેબ શો લવ સ્લિપ રિપીટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. 

2/5
image

રાઇમાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપતા લખ્યું છે કે, "લવ સ્લિપ રિપીટ, ધ જર્ની બિગન, કમિંગ સુન."

3/5
image

પોસ્ટ સાથે તેણે શોના સેટ પરની ક્રુ મેમ્બર સાથેની તસવીરો પણ શેયર કરી છે. 

4/5
image

`લવ સ્લિપ રિપીટ` ZEE5 પર સ્ટ્રીમ થશે

5/5
image

સિરીઝમાં એક્ટ્રેસ પ્રિયલ ગોર અને બિગ બોસનો ચર્ચાસ્પદ સ્પર્ધક પુનેશ શર્મા પણ છે.