Unseen Photos: લગ્નના રીત રિવાજોમાં આલિયાના રંગમાં રંગાઇ ગયો રણબીર, જોતું જ રહી ગયું કપૂર ફેમિલી

Ranbir Kapoor Alia Bhatt Wedding Romance: બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તસવીરો સામે આવવવાનો સિલસિલો શરૂ થયો છે તે અટકવાનું નામ લઇ રહ્યો નથી. હવે રણબીર અને આલિયાની મહેંદીને કેટલીક વધુ તસવીરો સામે આવી ચે જોકે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

રણબીર આલિયાની મહેંદીની અનસીન તસવીરો

1/6
image

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડીયા પર સામે આવી છે. 

રિવાજોમાં કોઝી થયા રણબીર આલિયા

2/6
image

લગ્નના રિવાજોમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટ પર મનમૂકીને પ્રેમ વરસાવ્યો. 

કપૂર ખાનદાનની મહિલાઓ સાથે આલિયા

3/6
image

રણબીર કપૂરને ગળે મળેલી આલિયા ભટ્ટની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે. આ સાથે જ આ તસવીરોમાં આલિયા ભટ્ટ ફેમિલી મહિલાઓ સાથે જોવા મળી રહી છે. 

આલિયા ભટ્ટની બહેનપણીઓ

4/6
image

આલિયા ભટ્ટે પોતાની તમામ બહેનપણીઓ સાથે ખૂબ મસ્તી કરી. આ દરમિયાન પણ રણબીર કપૂર આલિયાને કિસ કરવામાં મગ્ન જોવા મળ્યા હતા. 

કપૂર ફેમિલી સાથે આલિયા

5/6
image

કપૂર પરિવારે એકદમ જોરશોરથી આલિયા ભટ્ટના પરિવારનું સ્વાગત કર્યું છે.  

રણબીરે બહેન રિદ્ધિમા સાથે કર્યો ડાન્સ

6/6
image

રણબીર કપૂર પોતાના લગ્નમાં સુપર એક્સાઇટેડ જોવા મળ્યા અને આ દરમિયાન તે પોતાની મોટી બહેન રિદ્ધિમા કપૂરને ખોળામાં બેસાડી ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.