19 વર્ષની પુત્રી રાશા તો 49 વર્ષની રવીના ટંડન, મા-દીકરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

Rasha Thadani Raveena Tandon Photos: રવીના ટંડન 49 વર્ષની થઈ ગઈ છે. તેની સાથે તેની પુત્રી રાશા થડાણી ઉભી રહે તો લાગે છે કે બંને બહેનો છે. આજે પણ રવીના પોતાના ગ્લેમરસ લુકને કારણે છવાયેલી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પુત્રી રાશાએ ગ્લેમરસ ફોટોની ઝલક દેખાડી છે. જ્યાં મા-દીકરી વ્હાઇટ આઉટફિટમાં ગજબ લાગી રહી છે.
 

રવીના ટંડનની પુત્રી રાશા થડાણી

1/5
image

રવીના ટંડનની પુત્રી રાશા થડાણી જલ્દી બોલીવુડમાં પોતાની ઈનિંગ શરૂ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોલોઅર્સ છે. આવો તેની લેટેસ્ટ તસવીરો જોઈએ..

ગ્લેમરસ તસવીર વાયરલ

2/5
image

મંગળવારે રાશા થડાણીએ પોતાના માતા સાથે ગ્લેમરસ તસવીર શેર કરી છે. આ તસવીરોમાં રાશા અને રવીના ટંડન સાથે પોઝ આપી રહ્યાં છે. આ જોડી એટલી સુંદર લાગી રહી છે કે કોઈ કહી ન શકે કે મા-દીકરી છે, પરંતુ બહેનો જેવી લાગી રહી છે.

 

વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી બંને

3/5
image

રાશા થડાણીના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે. બંને તેમાં વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. રાશાએ જ્યાં ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો તો રવીના ટંડને વ્હાઇટ કલરની સાડી પહેરી છે. 

4/5
image

રવીના ટંગને વ્હાઇટ સાડીની સાથે ગળામાં ગ્રીન જ્વેલરી કેરી છે. તો રાશાએ ગળાને ખાલી રાખ્યું છે.

રવીના ટંડનની ઉંમર 49 વર્ષ

5/5
image

 મહત્વનું છે કે રવીના ટંડનની ઉંમર 49 પાર થઈ ગઈ છે. પરંતુ આજે પણ તેના લુકને જોઈને લાગે નહીં કે અભિનેત્રીની ઉંમર આટલી છે. તો રાશાની ઉંમર 19 વર્ષ છે.