Misconception About First Night: સુહાગરાત સાથે જોડાયેલી આ વાત તમે નહીં જાણતા હોવ, યુવક-યુવતી અત્યાર સુધી છે અજાણ

About Suhaag Raat : સુહાગરાત લોકોની વચ્ચે હંમેશા એક સપનાની રાતની જેમ હોય છે, પરંતુ આ રાતનું અસલ રૂપ શું છે, તેને આજે પણ કોઈ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. તેને લઈને લોકોમાં અનેક માન્યતાઓ છે.
 

બધુ સાચુ નથી હોતું

1/9
image

ફર્સ્ટ નાઇટ સપનાની રાત હોય તે જરૂરી નથી. લગ્ન પહેલા એક કપલને ઘણીવાતો શીખવાડવાનો પ્રયાસ જારી રહે છે. ઘણી વાતો તો જૂના વિચારની હોય છે. એવું નથી કે ફિલ્મો અને સીરિયરમાં જેવા દ્રશ્યો સુહાગરાતના દેખાડવામાં આવે છે તેવું જ રિયલ લાઇફમાં પણ હોય. 

2/9
image

સુહાગરાત એટલે કે ઈન્ટિમેસીથી ભરેલી રાત, આવું બધા માટે જરૂરી નથી. ઘણા લોકો આ રાતને અલગ રીતે પણ લે છે. ભાગદોડ બાદ પ્રથમવાર આ રાતને કપલ સાથે હોય છે સમય પસાર કરે છે. આ પળ બંને માટે ભાવનાત્મક રૂપથી જોડાવા માટે હોઈ શકે છે. ફિઝિકલ ઈન્ટિમેસીથી વધુ મહત્વનો પ્રેમ હોય છે. 

ઈચ્છા ન હોય તો ના

3/9
image

ઘણીવાર સુહાગરાતમાં યુવક અને યુવતીએ એકબીજાને સમજવાની જરૂર હોય છે. સુહાગરાતનો તે અર્થ નથી કે ફિઝિકલ થવા માટે નવા કપલમાંથી કોઈ બળજબરી કરે. 

ઈન્ટિમેસી સંબંધી પરેશાની

4/9
image

ગેરસમજણ તે વાતને લઈને પણ લોકોના મગજમાં હોય છે કે ફર્સ્ટ નાઇટ પર ઇન્ટિમેસી ખોટી છે. હકીકતમાં નવું કપલ હોવાને કારણે બંને અસહજ મહેસૂસ કરી શકે છે કે પછી બંનેમાંથી કોઈ એકના મનમાં ડર પેદા કરી શકે છે. તેવામાં ઉતાવળમાં સંબંધમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. 

દબાવ નાખવો પડે છે?

5/9
image

જે નવું પરણેલું કપલ સાથે સહન નથી થઈ શકતું તો બંને એકબીજાને થોડો સમય આપે. બંનેમાંથી કોઈ એક સહજ નથી તો પાર્ટનરને સહજ અનુભવ કરાવો. જરૂરી નથી કે ઈન્ટિમેન્ટ થાવ, તેનાથી વધુ જરૂરી એકબીજા સાથે સહજ થવું છે. 

વાતો પણ કરી શકે છે કપલ

6/9
image

સુહાગરાતની વાત સાંભળ્યા પછી સૌથી પહેલા જે વાત મનમાં આવે છે તે છે નવા પતિ-પત્નીની આત્મીયતા, પરંતુ તે જરૂરી પણ નથી. પહેલી રાત્રે જો કપલ એકબીજાને સમજવા માટે આખી રાત એકબીજા સાથે વાત કરે તો પણ સારા સંબંધનો પાયો નંખાવી શકાય છે. તમે આ રાત્રે કોઈપણ પ્રકારની કોમ્યુનિકેશન ગેપને દૂર કરી શકો છો.

રોમાન્સની રાત

7/9
image

સત્ય તો એ છે કે ફર્સ્ટ નાઇટ કેવી હશે, તે કપલ પર નિર્ભર કરે છે. તે ગેરમાન્યતા છે કે તેને ટિપિકલ ઓલ્ડ રીતે પૂરી કરવામાં ન આવે તો સંબંધમાં રોમાન્સની શરૂઆત થશે નહીં. 

તુલના ન કરો

8/9
image

નવું કપલ તે ધ્યાન રાખે કે ફર્સ્ટ ક્લોઝ મોમેન્ટ માત્ર અને માત્ર તેની હોય. તે રાતની તુલના કોઈ અન્ય કપલની સાથે કરી તમે તમારી રાતને ખરાબ ન કરો. તુલના કરવી બંનેને ખરાબ લગાવી શકે છે. રોમાન્સની જર્ની બધાની અલગ હોય છે અને તમારી પણ અલગ છે. 

એક નવી શરૂઆત

9/9
image

About Suhaag Raat : સુહાગરાત લોકોની વચ્ચે હંમેશા એક સપનાની રાતની જેમ હોય છે, પરંતુ આ રાતનું અસલ રૂપ શું છે, તેને આજે પણ કોઈ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. તેને લઈને લોકોમાં અનેક માન્યતાઓ છે. કોઈ ગેરસમજણમાં ન પડો, તેનાથી તમારા સંબંધ પર જરૂર અસર પડે છે.