Richa Chadha અને Ali Fazal ના લગ્નની તૈયારીઓ શરૂ, હલ્દી અને સંગીત સેરેમનીની તસવીરો થઈ વાયરલ

Richa Chadha Ali Fazal Latest Photos: બોલીવુડ અભિનેત્રી ઋચા ચડ્ઢા (Richa Chadha) અને એક્ટર અલી ફઝલ (Ali Fazal) ના લગ્નની સેરેમની શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે ઋચા ચડ્ઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટો શેર કરી પોતાના ફેન્સને લગ્નની અપડેટ આપી રહી છે. ઋચાએ હલદી અને સંગીત સેરેમનીની તસવીરો શેર કરી છે. 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image