Shanaya Kapoor Photos: શનાયા કપૂરે બેકલેસ ડ્રેસ પહેરી આપ્યા આવા પોઝ, ધબકવા લાગ્યું ફેન્સનું દિલ

Shanaya Kapoor Photos: બોલીવુડ એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરની પોપુલારિટી કોઇ અભિનેત્રીથી ઓછી નથી. તે મોટાભાગે પોતાના હોટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવે છે. હવે તેમણે પોતાની એવી તસવીરો પડાવી છે, જેના પર ફેન્સની નજરો ચોંટી ગઇ છે. 

હોટો ફોટોશૂટે મચાવ્યો તહેલકો

1/5
image

શનાયા કપૂર પોતાના ગ્લેમરસ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેમની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. 

બેકલેસ ડ્રેસમાં લાગે છે હોટ

2/5
image

તે ગ્રીન કલરના બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તે હદથી વધુ હોટ લાગી રહી છે. તેમના લુક પર ફેન્સની નજરો ચોંટી ગઇ છે. 

કિલર લુકથી ઉડાવ્યા હોશ

3/5
image

શનાયા કપૂરે પોતાના કિલર લુકથી ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે. 

ફ્લોન્ટ કર્યું કાતિલ ફિગર

4/5
image

તેમણે કેમેરા સામે એવા હોટ પોઝ આપ્યા છે, જેમાં તેમનું કાતિલ ફિગર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. 

ઇંસ્ટા પર શેર કર્યા હોટ ફોટોઝ

5/5
image

શનાયા કપૂર દરેક લુકમાં કમાલ લાગે છે અને ઇંસ્ટાગ્રામ પર તેમના ઘણા હોટ ફોટોઝ છે.