Shukra Ketu Yuti 2024: ધન-વૈભવના દાતા શુક્ર ગ્રહ બનાવશે માયાવી ગ્રહ સાથે યુતિ, સપ્ટેમ્બર સુધી મોજ કરશે આ 5 રાશિઓ

Shukra Ketu Yuti 2024: 24 ઓગસ્ટથી 5 રાશિના લોકોનો સારો સમય શરૂ થવાનો છે. આ પાંચ રાશિના લોકોને સપ્ટેમ્બર મહિના સુધીમાં શુક્ર અને કેતુ ધનના ઢગલે બેસાડશે.  ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં શુક્ર અને કેતુ કન્યા રાશિમાં યુતિ બનાવશે. 26 દિવસ સુધી આ યુતિ રહેશે અને ત્યાં સુધી પાંચ રાશિના લોકોને જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થશે. 

શુક્ર ગોચર

1/9
image

કન્યા રાશિમાં શુક્ર અને કેતુની યુતિ 24 ઓગસ્ટથી શરૂ થશે. જેના કારણે આ લકી રાશિઓના જીવનમાં પણ ફાયદા થવાની શરૂઆત 24 તારીખથી શરૂ થઈ જશે. 

કેતુ અને શુક્રની યુતિ

2/9
image

24 ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ કેતુ ગ્રહ ગોચર કરે છે. કેતુ અને શુક્રની યુતિથી દરેક રાશિ પ્રભાવિત થશે પરંતુ 5 રાશિને અઢળક ફાયદો થશે. 

શુક્ર ગ્રહ

3/9
image

દૈત્ય ગુરુ શુક્ર વ્યક્તિને ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ, સારું સામાજિક જીવન, પ્રેમ સહિતના સુખ આપે છે. શુક્ર ગ્રહ લક્ષ્મીનો કારક પણ માનવામાં આવે છે. 

કર્ક રાશિ

4/9
image

કર્ક રાશિના લોકોને શુક્ર અને કેતુની યુતી લાભ કરાવશે. આ સમય દરમિયાન આર્થિક પક્ષ મજબૂત થશે વેપારમાં લાભ થશે અને લવ લાઇફમાં પણ સુધારો આવશે. ખાસ તો ધનની આવકમાં વધારો થશે. 

કન્યા રાશિ 

5/9
image

આ બે ગ્રહની યુતિથી કન્યા રાશિના લોકોને પણ લાભ થશે. ઓફિસમાં પ્રગતિના યોગ સર્જાશે. કાર્યક્ષેત્રમાં ફાયદો થશે. ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે. અટકેલા કામ પૂરા થવાથી ધનલાભ થશે.

વૃષભ રાશિ 

6/9
image

કેતુ અને શુક્રની યુતિથી શિક્ષા સંબંધી ફાયદો થશે. વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ઉદય થશે. સમય દરેક રીતે અનુકૂળ રહેશે. ભાગ્યનો સાથ મળશે.. આવકમાં વૃદ્ધિ થશે. 

વૃશ્ચિક રાશિ 

7/9
image

શુક્ર અને કેતુનો મહાસંયોગ આ રાશિના લોકોને લાભ કરાવશે. વેપાર માટે સમય સારો સાબિત થશે. ભાઈ બહેનોનો સાથ મળશે. વેપાર સારો ચાલશે. સમાજમાં સન્માન મળશે. પરિવારમાં વાતાવરણ સુધરશે. ધન લાભ થશે. 

ધન રાશિ

8/9
image

કેતુ અને શુક્રની યુતિ આ રાશિ માટે પણ સારી સાબિત થશે. બિઝનેસમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ ફાયદો થશે. સપ્ટેમ્બર સુધીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

9/9
image