Shukra Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું અલગ મહત્વ છે. ગ્રહોની બદલતી ચાલના કારણે લોકોને પણ શુભ અશુભ સમયનો સામનો કરવો પડે છે. કોઈપણ ગ્રહ અશુભ ફળ નથી આપતા. પરંતુ ઘણી વખત ગ્રહોની સ્થિતિ એવી સર્જાય છે જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે ગ્રહ અનુકૂળ સ્થિતિમાં ગોચર કરે છે ત્યારે લાભ પણ બમણો કરાવે છે.
Shukra Gochar 2024 Date: જો તમે આર્થિક તંત્રી, માનસિક તણાવ યા ખરાબ સ્વાસ્થ્યથી ઝઝૂમી રહ્યા છો તો બસ 5 દિવસ રાહ જોઈ લો. ત્યાર પછી શુક્ર ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જેની સાથે જ આ 4 રાશિઓના ભાગ્યના સિતારા પણ બુલંદ થઈ જશે.
Venus Transit 2024: સુખ, ઐશ્વર્ય અને ધનનો કારક ગ્રહ શુક્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. વર્ષ 2025 ની શરુઆત પહેલા આ મહત્વનું ગોચર થશે. આ ગોચરથી વૃષભ, તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરુ થશે.
Shukra Nakshatra Gochar 2024: આજે એટલે કે 11 ડિસેમ્બરે શુક્ર ગ્રહે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્ર શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર છે. જેમાં શુક્રના પ્રવેશથી 3 રાશિના લોકોને લાભ થવાના યોગ સર્જાયા છે.
Shukra Gochar 2024: જીવનમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ આપનાર ગ્રહ શુક્ર ડિસેમ્બર મહિનામાં શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રમાં શુક્રના પ્રવેશથી મેષ, તુલા અને કુંભ રાશિના લોકો માલામલ થઈ જશે. આ રાશિના લોકોને 11 ડિસેમ્બરથી ચારેતરફથી લાભ થશે.
Shukra Gochar 2024: વર્ષના અંતમાં રાક્ષસોનો શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના મૂળ ત્રિકોણમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના લોકોને લાભ મળી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિના જાતકોને ફાયદો થશે.
Shukra Gochar December 2024: શુક્ર ગ્રહને ઐશ્વર્ય-વૈભવનો સ્વામી કહેવામાં આવે છે. શુક્ર ગ્રહે આજે મીન રાશિમાં ગોચર કરી લીધું છે અને 26 દિવસ સુધી ત્યાં રહેશે. આ સમયગાળા દરમિયાન 3 રાશિઓને બમ્પર લાભ મળવાનો છે.
Shukra Gochar 2024: વર્ષ 2024 ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. વૈદિક ગણતરીઓ અનુસાર, વર્ષ ખૂબ જ શુભ યોગ અને મુખ્ય ગ્રહોના ગોચર સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે, જેનાથી નવા વર્ષમાં લોકોને લાભ થશે.
Shukra Gochar: આવનારા 27 દિવસો કેટલાક લોકો માટે ખૂબ જ યાદગાર રહેવાના છે. કેટલાક લોકોને પૈસાની અછતથી રાહત મળશે તો કેટલાક લોકોની જૂની ઈચ્છા પૂરી થશે. ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના બાકી કામ ભગવાન શુક્રના આશીર્વાદથી જલ્દી પૂરા થવા જઈ રહ્યા છે.
Shukra Gochar 2024: શનિની રાશિ મકરમાં શુક્ર પ્રવેશ કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોનાા જીવનમાં ઊથલપાથલ સર્જાઈ શકે છે. આ રાશિઓએ ડિસેમ્બર મહિનામાં સંભાળીને રહેવું પડશે.
Shukra Gochar 2024: શુક્ર ગ્રહ જીવનમાં ધન, વૈભવ અને ઐશ્વર્ય આપે છે. 2 ડિસેમ્બરે શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને બંપર લાભ થવાના યોગ સર્જાશે.
Shukra Gochar 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર શુભ ગ્રહ છે અને 29 નવેમ્બરે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે. જેની સકારાત્મક અસર 3 રાશિના લોકોને થશે. આ રાશિના લોકો 29 નવેમ્બરથી કેવા સુખ ભોગવશે અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ.
Shukra Nakshatra Parivartan: નવેમ્બર મહિનાના છેલ્લા દિવસો અને ડિસેમ્બર મહિનાની શરૂઆત જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ છે. કારણ કે આ સમય દરમિયાન કેટલાક મહત્વના ગ્રહ રાશિ અને નક્ષત્ર બદલશે. તેમાં પણ શુક્ર ત્રણ વખત નક્ષત્ર બદલશે. તો ચાલો જાણીએ આ સમય કઈ રાશિ માટે શુભ છે.
Shukra Gochar 2024: 18 નવેમ્બર 2024 ના રોજ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની છે. ધન અને વૈભવના દાતા શુક્ર એ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્રએ પોતાની ચાલ બદલી છે જેની અસર ત્રણ રાશીના લોકોના જીવન પર પડશે. તો ચાલો તમને જણાવીએ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ છે.
Venus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
Shukra Gochar 2024: શુક્ર 7 નવેમ્બર અને ગુરુવારે ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિમાં શુક્રના પ્રવેશથી રાશિ ચક્રની પાંચ રાશિ માટે સારો સમય શરૂ થશે. આ રાશિના લોકોનું ઘર ધનથી ભરાઈ જશે. દરેક કાર્યમાં ભાગ્ય તેમને સાથ આપશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી લો કઈ છે આ 4 રાશિ અને તેમને કેવા લાભ થશે.
Shukra Gochar 2024 Positive Impact: શુક્ર ગ્રહનું આ રાશિ પરિવર્તન બધા 12 રાશિના જાતકો પર પડશે. પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે, જેનો આ રાશિ પરિવર્તનથી ગોલ્ડન ટાઇમ શરૂ થઈ જશે.
Shukra Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર શુક્ર ગ્રહ દિવાળી પછી 7 નવેમ્બરે સવારે 3 કલાક અને 39 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 28 ડિસેમ્બર સુધી આજ રાશિમાં ગોચર કરશે. શુક્રનું રાશિ પરિવર્તન મેષ સહિત ત્રણ રાશિઓ માટે શુભ રહેશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે ?
Shukra Gochar 2024: સુખ અને વૈભવ આપનાર શુક્ર ગ્રહ હાલ અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન છે. રવિવાર અને 27 ઓક્ટોબરે શુક્ર જેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી બુધ અને ઇન્દ્ર દેવ છે. બુધ અને ઇન્દ્ર બંનેને શુક્રની જેમ વૈભવ અને ઐશ્વર્ય પ્રિય છે. જેથી આ નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ મોટાભાગની રાશિઓને લાભ કરાવશે. પરંતુ ત્રણ રાશિના લોકો માટે શુક્ર ભાગ્યોદય કરાવનાર સિદ્ધ થશે.
Shukra And Shani Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનવાની છે. તેવામાં આ ત્રણ રાશિના જાતકોને ખુબ લાભ મળવાનો છે.
Venus Transit 2024 Horoscope: 13 ઓક્ટોબરે સવારે 5:49 કલાકે શુક્ર તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. તેની અસર 3 રાશિઓ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
Budh Gochar on Maha Ashtami 2024: નવરાત્રિના પ્રથમ દિવસે શનિ વક્રી થયો. ત્યારબાદ 9 ઓક્ટોબરે ગુરુ વક્રી થઈ રહ્યો છે. બીજા દિવસે 10મી ઓક્ટોબરે બુધનું ગોચર થઈ રહ્યું છે. અષ્ટમી તિથિ 10 ઓક્ટોબરથી જ શરૂ થશે. અષ્ટમીના દિવસે બુધ ગોચર કરશે અને તુલા રાશિમાં પ્રવેશ કરશે.