પોતાના 20 HOT PICથી ચર્ચારમાં છે BIGG BOSSની આ એક્સ-કન્ટેસ્ટેન્ટ

સોનાલી રાઉતને સલમાન ખાનના વિવાદિત રિયાલિટી શો બિગ બોસથી ઓળખ મળી હતી. તો આવો, તમને બતાવીએ સોનાલીની 20 તસવીરો જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

નવી દિલ્હી: વર્ષ 2014માં ફિલ્મ ‘ધ એક્સપોઝ’થી બોલીવુડની દુનિયામાં એન્ટ્રી કરનાર બોલીવુડ એક્ટ્રેસ સોનાલી રાઉત તાજેતરમાં સતત સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઇ રહી છે. થોડા દિવસ પહેલા ટોપલેસ તસવીર બાદ ફરી એકવાર તેણે એવો ફોટોશૂટ કરાયો છે જે ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. ‘બિગ બોસ’ની એક્સ કંટેસ્ટેન્ટ સોનાલી રાઉતને છેલ્લા કેટલાક દિવસોથી સતત બિકીની અવતારમાં તસવીર શેર કરતી જોવા મળી રહી છે.

હવે સોનાલીની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સોનાલી તાજેતરમાં ઇન્ટરનેટ પર તેની અદાઓથી ફેન્સને પાગલ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, સોનાલી રાઉતને સલમાન ખાનના વિવાદિત રિયાલિટી શો બિગ બોસથી ઓળખ મળી હતી. તો આવો, તમને બતાવીએ સોનાલીની 20 તસવીરો જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

1/20
image

2/20
image

3/20
image

4/20
image

5/20
image

6/20
image

7/20
image

8/20
image

9/20
image

10/20
image

11/20
image

12/20
image

13/20
image

14/20
image

15/20
image

16/20
image

17/20
image

18/20
image

19/20
image

20/20
image

(ફોટો સાભાર: તમામ તસ્વીરો સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લેવામાં આવી છે.)