Bikini પહેરી બીચ પર વોલીબોલ રમતી જોવા મળી આ અભિનેત્રી, PHOTOS પર ફિદા થયા ફેન્સ

ટેલીવિઝન સ્ટાર સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) હાલ માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે. તે આ વેકેશન દરમિયાન પણ પોતાના ફેન્સ સાથે સતત કનેક્ટ છે. સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) એ ઇંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.આ ફોટામાં તે વાદળી સમુદ્ર કિનારે બિકિની પહેરી ખૂબ કૂલ અંદાજમાં વોલીબોલ રમી રહી છે. જુઓ આ PHOTOS...

આ બદલાયેલી જોવા મળી જોયા

1/6
image

આ ફોટામાં 'કુબૂલ હૈ'ની જોયા એટલે કે સુરભિ જ્યોતિનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

વોલીબોલની મજા

2/6
image

તે બિકિની પહેરી બીચ પર વોલીબોલ રમતી જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

મસ્તીના મૂડમાં સુરભિ

3/6
image

ફોટા જોઇને એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે સુરભિ વેકેશનવાળા મસ્તી મૂડમાં છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

એક્ટર જ નહી ખેલાડી પણ છે સુરભિ

4/6
image

તેમનો આ અંદાજ જણાવી રહ્યો છે કે સુરભિ ફક્ત એક્ટિંગ જ નહી પરંતુ ગેમ્સમાં પણ માહિર છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

આપ્યા આવા પોઝ

5/6
image

આ પહેલાં સુરભિએ પોતાની કેટલીક તસવીરો અને ફોટા પણ શેર કર્યા હતા જેમાં તે બિકિનીના ઉપર શ્રગ પહેરીને પોઝ આપી રહી હતી. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti)

સાઇકલિંગની પણ માણી મજા

6/6
image

ફોટા પરથી ખબર પડે છે કે સુરભિએ માલદીવમાં ફક્ત વોલીબોલ જ નહી સાઇકલિંગની પણ મજા માણી હતી. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti)