સુશાંતના એક્સ ફ્લેટમેટે કરેલા ચોંકાવનારા ખુલાસામાં સૈફની લાડલીનું નામ આવ્યું સામે, આ કારણે કર્યું બ્રેકઅપ!
મુંબઈ: કેદારનાથ ફિલ્મથી સારા અલી ખાને બોલિવૂડમાં ડગ માંડ્યા. ફિલ્મના પ્રમોશન સમયે સારા અલી ખાનના કોસ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે ખુબ નીકટતાના અહેવાલો પણ આવતા હતાં. પરંતુ આ અહેવાલોને અભિનેત્રીએ તે સમયે માત્ર અફવાઓ ગણાવી પરંતુ હવે નવી સચ્ચાઈ સામે આવી છે.
ફિલ્મ કેદારનાથ
સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું
સુશાંત સાથે સારાની પહેલી જોડી
સિલ્વર સ્ક્રિન પર સારા અને સુશાંતની પહેલી જોડી હતી.
બંને ઈન્ડસ્ટ્રીમાં નવા હતાં.
બંને ખુબ ઓછી ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં નવા હતાં. જેના કારણે બંને વચ્ચે પ્રેમ થાય તે સ્વાભાવિક છે.
ખુબ જામતી હતી સુશાંત અને સારાની જોડી
સુશાંત સાથે સારાની જોડી ખુબ જામતી હતી. પરંતુ સારાએ અચાનક સુશાંતના જીવનથી દૂર જવાનો નિર્ણય લીધો.
સારા પાસે દૂર જવાનું કોઈ કારણ નહતું.
સુશાંતના જીવનથી દૂર જવા માટે સારા પાસે કોઈ કારણ નહતું આથી બોલિવૂડ માફિયાની દખલગીરી પર શક જાય છે.
સુશાંતે સારાને સારી મિત્ર ગણાવી હતી
જો કે સુશાંત અને સારા બંને એક બીજાને સારા મિત્ર ગણાવતા હતાં.
સુશાંત માટે સારા એકદમ સ્પેશિયલ હતી
પરંતુ સુશાંતના જીવનમાં સારા અલી ખાન ખુબ સ્પેશિયલ હતી. તે ખુબ કદર કરતો હતો.
બીજી હિરોઈનો સાથે પણ જોડાયું નામ
રાબ્તા ફિલ્મ વખતે સુશાંત અને ક્રિતી સેનન વચ્ચે સંબંધની અફવા ઉડી હતી. પરંતુ ક્રિતીએ સુશાંતથી અંતર જાળવ્યું નહતું.
એકબીજાની ખુબ નજીક હતાં
અહેવાલોનું માનીએ તો સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાની ખુબ નજીક હતાં.
સુશાંતથી કેમ નારાજ થઈ સારા
કૃતિ અને સુશાંત વચ્ચે મિત્રતાનો સંબંધ ક્યારેય ખતમ થયો નહીં. પરંતુ સારાએ સુશાંતને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધુ.
એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં
સુશાંત સિંહના એક્સ ફ્લેટમેટે દાવો કર્યો છે કે ફિલ્મ કેદારનાથના પ્રમોશન સમયે સારા અને સુશાંત રિલેશનશીપમાં હતાં.
સુશાંત સાથે જોડાયેલા દરેક માણસની ઈજ્જત
સારા સુશાંત સાથે જોડાયેલા દરેક માણસની ઈજ્જત કરતી હતી.
અતૂટ હતો સંબંધ
સુશાંતના ફ્લેટમેટે જણાવ્યું કે સારા અને સુશાંતનો સંબંધ ખુબ જ અતૂટ હતો.
સુશાંતના મિત્રનો ખુલાસો
સારા અને સુશાંતના સંબંધ વિશે તેના મિત્ર સેમ્યુઅલે જણાવ્યું છે.
સુશાંત સાથે ફ્લેટ શેર કરતો હતો સેમ્યુઅલ
સેમ્યુઅલ હાઓકિપ સુશાંત સિંહ રાજપૂત સાથે ફ્લેટ શેર કરી ચૂક્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ
સેમ્યુઅલે સારા અલી ખાન અને સુશાંત વિશે ઈન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
કેદારનાથનું સાથે કર્યું હતું પ્રમોશન
કેદારનાથના પ્રમોશન વખતે સારા અને સુશાંતે એક બીજા સાથે સારો એવો સમય વિતાવ્યો હતો.
એકબીજાની કરતા હતા ઈજ્જત
સેમ્યુઅલના જણાવ્યાં મુજબ સારા અને સુશાંત એકબીજાના સંબંધની ખુબ ઈજ્જત કરતા હતાં.
સારાએ અચાનક અંતર જાળવ્યું
પરંતુ સારાએ અચાનક સુશાંતથી અંતર જાળવવાનું શરૂ કરી દીધુ અને તેના જીવનથી દૂર જતી રહી.
બોલિવૂડ માફિયા પર શક
સેમ્યુઅલે શંકા વ્યક્ત કરી છે કે કદાચ બોલિવૂડ માફિયાની દખલગીરીના કારણે સારા સુશાંતથી દૂર જતી રહી.
સુશાંત સાથે કર્યું બ્રેકઅપ
સુશાંતની ફિલ્મ સોનચિરૈયા ફ્લોપ જતા જ સારાએ સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધું.
સારાએ હંમેશા સંબંધથી કર્યો ઈન્કાર
સારા જો કે આ બધા અહેવાલોને પહેલેથી અફવા જ ગણાવતી હતી.
Trending Photos