Nidhi Bhanushali New Look: આ 5 તસવીરો જોઇ તમે ડઘાઇ જશો.. આ લુક તમને ગમ્યો...

Nidhi Bhanushali TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી પોતાના લુક અને બોલ્ડ સ્ટાઇલને લઇને છવાયેલી રહે છે. હવે નવા લુકમાં આ હસીનાની ચર્ચા ખૂબ થઇ રહી છે. ચાલો જોઇએ નિધિની એવી 5 તસવીરો જેમાં તેને જોઇ તમે ડઘાઇ જશો. 

1/5
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને નિધિ ભાનુશાળીએ પહેલાં જ છોડી દીધો છે પરંતુ તેમછતાં તેની ચર્ચા આજે પણ ખૂબ થઇ રહી છે. આજે પણ લોકો તેને જૂની સોનું નામાથી વધુ જાણે છે અને આ જૂની સોનું પોતાના અંદાજને લઇને છવાયેલી રહે છે. 

2/5
image

નિધિ ભાનુશાળી ખૂબ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે જોકે પોતાની સ્ટાઇલ સાથે એક્સપેરીમેન્ટ કરવાનું ખૂબ ગમે છે. હાલ પોતાના નવા લુકને લઇને ખૂબ છવાયેલી છે. નાકમાં વાળી, અને નાના વાળ નિધિને આ રીતે જોઇ તેમ્ના ફેન્સ આધાતમાં સરી પડ્યા છે. 

3/5
image

નિધિ ભાનુશાળીને આ ફોટામાં જોઇને એક નજરે ઓળખવી મુશ્કેલ થઇ રહ્યું છે. શોથી એક એકદમ અલગ જોવા મળી રહી છે. તેમની આ સ્ટાઇલ તો લોકોને ગળે ઉતરતી નથી. તેને જોઇને લાગી રહ્યું છે કે તેમણે લિપ સર્જરી પણ કરાવી છે. 

4/5
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બાદથી નિધિ કોઇ બીજા શોમાં પણ જોવા મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો અને ફોટોના લીધે તે લાઇમલાઇટમાં રહે છે. 

5/5
image

હરવા ફરવાની શોખીન નિધિ ભાનુશાળી મોટાભાગે વેકેશનના ફોટા અને વીડિયો શેર કરે છે અને ફેન્સ તેમના ફોટાને જુએ છે. હાલ તેમનો આ નવો લુક લોકોને ગમી રહ્યો નથી.