TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ 17 વર્ષો દરમિયાન, ઘણા કલાકારો શો છોડી ચૂક્યા છે. "સોઢી" નું પાત્ર ભજવનાર ગુરચરણ સિંહ તેમાંથી એક હતા. જોકે, તેઓ લાંબા સમયથી શોમાં ફરી જોડાવા માંગતા હતા, અને હવે કદાચ બધું બરાબર થઈ જશે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના દરેક ચાહક દયાબેનના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં દિશા વાકાણીના ભાઈએ દયાબેનના પાછા ફરવા પર મૌન તોડ્યું છે અને ચાહકોને જવાબ આપ્યો છે.
Dayaben reached Mumbai Video: દયાબેનેનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી દિશા વાકાણી મુંબઈમાં જોવા મળી છે. દિશા મુંબઈમાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Dilip Joshi Per Episode Fees: "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી એક સિનિયર અભિનેતા છે. તેઓ શરૂઆતથી જ આ શોનો ભાગ છે. તેમણે કોમેડીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે જેઠાલાલ એક એપિસોડ માટે કેટલા રૂપિલા લે છે?
Taarak Mehta: આખું ગોકુલધામ આ નવા પરિવારના આગમનથી ખૂબ જ ખુશ છે. પતિ-પત્ની ઉપરાંત, આ પરિવારને બે બાળકો પણ છે. નવી ભાભીનું નામ રૂપપતિ છે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી આ શોના સૌથી મહત્વપૂર્ણ કલાકારોમાંના એક છે અને વર્ષોથી આ શો સાથે જોડાયેલા છે. હવે તાજેતરમાં જેનિફર મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે એક વાર એક માણસે દિલીપ જોશીને ખુરશી મારી હતી. ચાલો જાણીએ કે આ વ્યક્તિ કોણ છે.
Asit Modi Touches Dayaben's Feet As Disha Vakani Ties Rakhi: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકપ્રિય સિરિયલમાંથી એક છે. 17 વર્ષથી ચાલતી સિરિયલના તમામ પાત્રો ચાહકોના દિલમાં વસે છે. સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરતી દિશા વાકાણી અને શોના પ્રોડ્યૂસર અસિત મોદીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રક્ષાબંધન નિમિત્તે પ્રોડ્યૂસર અસિત મોદી 'દયાબેન' પાસે રાખડી બંધાવે છે. તેમણે પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને સુંદર કેપ્શન પણ લખ્યું છે.
Disha Vakani Asit Modi Video: દિશા વાકાણીનો એક વીડિયો વર્ષો પછી સામે આવ્યો છે. અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત મોદીના હાથ પર રાખડી બાંધતા જોવા મળે છે. આ બંને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ પડદાથી વાસ્તવિકતામાં આગળ વધી ગયો છે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘા ઉર્ફે તન્મય વેકરિયા બતાવે છે કે દર્શકો નવા એપિસોડ કરતાં જૂના એપિસોડને કેમ વધુ પસંદ કરી રહ્યા છે.
TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ 17 વર્ષ પુરા કરી લીધા છે અને આ પ્રસંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં બબીતાજીએ શોમાં આવનાર બદલાવ અંગે ખુલાસો કર્યો હતો.
Taarak Mehta: જેનિફર મિસ્ત્રીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણીએ જણાવ્યું કે દિશા વાકાણી શોમાં કેમ પાછી નથી ફરી રહી.
Disha Vakani TMKOC : દયાબેન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછા ફરશે કે નહીં તે પ્રશ્ન પર અસિત મોદીએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, અસિત મોદીએ દયાબેનની વાપસી અંગે શું કહ્યું છે.
TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'ભૂતની' ટ્રેકે દર્શકોને ખૂબ હસાવ્યા અને ડરાવ્યા. આ ટ્રેકમાં ચકોરી એટલે કે 'ભૂતની' નું પાત્ર ભજવનાર સ્વાતિ શર્માએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે અને હવે તે શોની નવી સેન્સેશન બની ગઈ છે.
TMKOC Sonu: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાની 7 વર્ષની લાંબી સફર વિશે વાત કરી. તેણીએ જણાવ્યું કે તેણીને શો કેમ છોડ્યો.
Disha Vakani Transformation : બદલાયેલાં દયાબેનને તમે જોયાં? વર્ષો બાદ દિશા વાકાણી દીકરા સાથે જોવા મળ્યાં, ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકોને પણ નવાઈ લાગી
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના હાલના એપિસોડ્સમાંથી જેઠાલાલ અને બબીતાજી ગાયબ થઈ જતા ફેન્સના શ્વાસ અદ્ધર થયા છે. શું તેઓ શો છોડવાની તૈયારીમાં છે? એવા સવાલ ફેન્સના મગજમાં ઘૂમરાયા કરે છે.
Taarak Mehta Ka Ooltah Chashmah Plot : આજકાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક હોરર પ્લોટ જોવા મળી રહ્યો છે. દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને મુનમુન દત્તા એટલે કે બબીતાજી હાલમાં શોમાંથી ગાયબ છે.
TMKOC Jethalal Video: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરરોજ કંઈક ને કંઈક થતું રહે છે. હવે, શોનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલ બાપુજી વિરુદ્ધ FIR નોંધાવવા માંગતા હતા.
Lalit Manchanda Suicide : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા લલિત મનચંદાનું નિધન થયું છે. પ્રાથમિક તપાસમાં એક્ટરનું મોતનું કારણ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.
Taarak Mehta: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે 17 વર્ષ સુધી બધા સાથે મળીને શો ચલાવવો એ સરળ કામ નથી. તેમણે જણાવ્યું કે તેઓ કયા કલાકારોને સૌથી વધુ યાદ કરે છે.
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી છેલ્લા 5 વર્ષથી દયાબેન એટલે દિશા વાકાણી ગાયબ છે, તેમના પરત ફરવાની ચાહલો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે શોના પ્રોડ્યુસર આસિત મોદીએ દયાબેનની વાપસી અંગે ખુલાસો કર્યો છે.
Taarak Mehta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, જેઠાલાલ અને દયાબેનના પાત્રો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ આ શો લાંબા સમયથી દયાબેન વિના ચાલી રહ્યો હતો. ચાહકો ઘણા સમયથી દયાબેન એટલે કે દિશા વાકાણીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા.