Tara Sutaria ની બ્લેક બિકિનીમાં સેક્સી અદા, જુઓ PHOTOS

પોતાની પ્રથમ ફિલ્મથી બોલ્ડ અંદાજમાં બધાને ઘાયલ કરનારી અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria) હંમેશા ચર્ચામાં રહે છે. તે રીલ લાઇફ જ નહીં રિયલ લાઇફમાં પણ ખુબ બોલ્ડ છે. હવે તેણે સોશિયલ મીડિયા પર બ્લેક બિકિનીમાં કેટલીક શેર કરી સનસની મચાવી છે. જુઓ તારાની તસવીરો..
 

1/6
image

હાલમાં તારાએ પોતાની બિકિનીમાં કેટલીક તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ છે. (ફોટો સાભારઃ  Instagram@Tarasutaria)

 

 

2/6
image

આ તસવીરોમાં તારા બિકિનીમાં જોવા મળી રહી છે. જેના પર કોઈ નેટની જેમ પ્રિન્ટ જોવા મળી રહી છે. (ફોટો સાભારઃ  Instagram@Tarasutaria)

 

3/6
image

તસવીરોમાં તારાએ ડેનિમ જીન્સ પહેર્યું છે. જેનું બટન ખુલ્લુ છે. (ફોટો સાભારઃ  Instagram@Tarasutaria)

 

 

4/6
image

આ તસવીરોમાં તારાએ એકવાર ફરી પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી છે. જેથી તે ખુબ પ્રશંસા મેળવી રહી છે. (ફોટો સાભારઃ  Instagram@Tarasutaria)

5/6
image

તારા સુતારિયા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (ફોટો સાભારઃ  Instagram@Tarasutaria)

6/6
image

વર્કફ્રંટની વાત કરીએ તો તારા સુતારિયા જલદી તડપ અને એક વિલેન 2માં જોવા મળશે. (ફોટો સાભારઃ  Instagram@Tarasutaria)