Stocks to Buy today 20 Feb: કેમલિન ફાઈન સાયન્સ લિમિટેડ, બજાજ હેલ્થકેર લિમિટેડ, અરબિંદો ફાર્મા લિમિટેડ, ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ, કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ, ચેલેટ હોટેલ્સ લિમિટેડ, વીએ ટેક વાબાગ લિમિટેડ, ટોરેન્ટ પાવર, એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રુઅરીઝ અને કાવેરી સીડ કંપનીના શેર પર એક્સપર્ટે ટિપ્સ આપી છે.
માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને ખરીદી માટે એક દમદાર શેરની પસંદગી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કંપનીને હાલમાં જ નિરમાએ ખરીદી છે. હવે તેની પાસે દમદાર પોર્ટફોલિયો અને ફ્યૂચર ગ્રોથ મોડલ છે. આ શેરમાં રોકાણકાર શોર્ટથી લોંગ ટર્મની રીતે દાવ લગાવી શકે છે.
Stocks to Buy: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1લી ફેબ્રુઆરીના રોજ સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. જેના કારણે શનિવારની રજા હોવા છતાં શેરબજાર ખુલ્લું છે. ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાએ આજે બજેટ ડે માટે બે સ્ટોક પિક્સની સલાહ આપી છે
Stocks To Buy : ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ સોમવારે 100 રૂપિયાથી નીચેના કેટલાક સારા શેર ખરીદવાની સલાહ આપી હતી. બિનઅસરકારક Q3 પરિણામો અને આગામી બજેટ પહેલા સાવચેતી વચ્ચે વિદેશી મૂડીનો પ્રવાહ સેન્ટિમેન્ટ પર ભાર મૂકે છે.
Stocks To Buy: માર્કેટમાં સારી રિકવરી જોવા મળી રહી છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ વેપારીઓને આજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. જાણો તેમના કયા ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યા છે. શેર બજારમાં છેલ્લા થોડાક સપ્તાહથી વેચવાલી અને ખરીદી જોવા મળી રહી છે માર્કેટ સ્થિર થવાના પ્રયત્ન કરી રહ્યું છે.
Stocks to BUY: શેરબજારમાં ડિસેમ્બર મહિનો ધીમે-ધીમે પણ ચોક્કસ પસાર થઈ ગયો છે. બજારોમાં આ મહિને પણ તીવ્ર વધઘટ જોવા મળી અને કેટલાક રેન્જબાઉન્ડ ટ્રેડિંગ સેશન પણ જોવા મળ્યા છે. પરંતુ આ દરમિયાન બજારના નિષ્ણાતો અને રોકાણકારોએ પણ મજબૂત શેરો પર નજર રાખી છે. સારા ફંડામેન્ટલ્સ ધરાવતા શેરોમાં પણ સારી એક્શન જોવા મળી છે. આવી સ્થિતિમાં બ્રોકરેજ તરફથી ઘણા શેરો પર ખરીદીનો અભિપ્રાય પણ આવી રહ્યો છે. Motilal Oswal Financial Services એ આવા કેટલાક શેરમાં ખરીદીની સલાહ આપી છે.
Stocks to BUY: શેર બજાર આ સમયે સ્થિર છે. ચોક્કસ દિશાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેવામાં આગામી બે મહિનાની દ્રષ્ટિએ બ્રોકરેજે PNB અને APL Apollo ને પસંદ કર્યાં છે. જાણો ટાર્ગેટ સહિત અન્ય વિગત...
Muhurat Trading Picks: દર વર્ષે દિવાળી પર એક કલાકનું વિશેષ ટ્રેડિંગ કે મુહૂર્ત ટ્રેડિંગ સેશન આયોજીત થાય છે. આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ માટે શેર બજાર 6 કલાકથી 7 કલાક સુધી ઓપન થશે.
Stocks to BUY: હાલમાં બજારમાં તેજીનો માહોલ છે. દરેક જગ્યાએ ખરીદી જોવા મળી રહી છે. આ તેજીના વલણમાં, Axis Direct એ આગામી 15 દિવસ માટે 5 શેરો પસંદ કર્યા છે. આ માટે ટાર્ગેટ અને સ્ટોપલોસની સંપૂર્ણ વિગતો જાણો.
Stocks to BUY: પોઝિશનલ ટ્રેડર્સ માટે આગામી 5-15 દિવસની દ્રષ્ટિએ એક્સિસ ડાયરેક્ટએ આ 5 શેરને પસંદ કર્યાં છે. જાણો આ સ્ટોક્સને કઈ રેન્જમાં ખરીદવાના છે. તેજી આવવા પર કમાણીનો આગામી ટાર્ગેટ શું હશે અને ઘટાડા પર સ્ટોપલોસ શું રાખવાનો છે.
SID Ki SIP Theme Stocks: માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણીએ આ વખતની થીમ 'સેક્ટરના સિકંદર' (Sector ke Sikandar) પસંદ કરી છે. તેમણે 4 ક્વોલિટી સ્ટોક Pricol, Dabur, Cummins, Coal India ને સામેલ કર્યાં છે.
આ શેર ઈન્ટ્રાડે ટ્રેડિંગની રીતે શોર્ટથી લોંગ ટર્મ માટે સામેલ કરી શકાય છે. માર્કેટમાં તેજી હોય કે મંદી આ શેરોમાં તમને દમદાર રિટર્ન મળી શકે છે. એક્સપર્ટે આ શેરો પર ભરોસો જતાવ્યો છે અને આ શેરોમાં ખરીદી કરવાની સલાહ આપી છે. ચેક કરો યાદી...
Stocks to BUY: શેરબજારનું સેન્ટિમેન્ટ અને વલણ થોડું નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં રોકાણકારોને પોઝિશનલ સોદા કરવાની સલાહ આપવામાં આવે છે. કેનેરા બેંક સિક્યોરિટીઝે આગામી 6-8 અઠવાડિયામાં તમારી કમાણી માટે 3 ગુણવત્તાયુક્ત સ્ટોક પસંદ કર્યા છે. તેમના માટે લક્ષ્ય અને સ્ટોપલોસની સંપૂર્ણ વિગતો જાણો.
Stocks to Buy for 10 days: બ્રોકરેજ હાઉસ HDFC Securities એ એવા 3 શેર પર પોતાનો કોલ આપ્યો છે, જેમાં આગામી 10 દિવસમાં સારી મૂવમેન્ટ બની શકે છે અને શાનદાર નફો થઈ શકે છે.
ડોમેસ્ટિક બ્રોકરેજ હાઉસિસે પોઝિશનલ ટ્રેડર્સ માટે આગામી 5થી 15 દિવસ માટે 5 સ્ટોક્સમાં ખરીદીની સલાહ આપી છે. જો તમે પણ સારી એવી કમાણી કરવા માંગતા હોવ તો આ સ્ટોક્સના ટાર્ગેટ અને સ્ટોપલોસ અંગે વિગતો જાણો.
Motilal Oswal 5 top Stocks to Buy: આગામી સપ્તાહે શેર બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી શકે છે. ફેડ રેટમાં ઘટાડાના સંકેતથી અમેરિકી બજારમાં તેજી આવી છે. આ સેન્ટીમેન્ટ્સ વચ્ચે લાંબા ગાળાની દ્રષ્ટિએ ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન મળી શકે છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે મજબૂત ફન્ડામેન્ટલવાળા 5 શેરમાં BUY ની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Varun Beverages, Dalmia Bharat, Titan, Hindalco, HDFC Bank સામેલ છે. તેમાં ઈન્વેસ્ટરોને આગામી 1 વર્ષમાં 28 ટકા સુધીનું બમ્પર રિટર્ન મળી શકે છે.
Averaging in Stock Market: હાલ અમેરિકી બજાર તૂટ્યું છે તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે. છેલ્લાં 2 દિવસથી ઈન્ડિયન સ્ટોક માર્કેટમાં પણ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. આવા સમયે નવા શેર લેવાય કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો....
Stocks to BUY: પોઝિશનલ ટ્રેડર્સ માટે એક્સિસ ડાયરેક્ટએ આગામી 15 દિવસની દ્રષ્ટિએ 5 શેરમાં ખરીદીની સલાહ આપી છે. જાણો તે માટે ટાર્ગેટ અને સ્ટોપલોસ શું છે.
Fertiliser Stocks to BUY: દેશમાં નવી સરકાર બની ચુકી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થઈ ગયા છે. ત્યારે હવે આ વખતના બજેટ પર દેશની નજર છે. એવામાં એકર્સપર્ટ આપી રહ્યાં છે બજેટ પહેલાં આ ફર્ટિલાઈઝર સ્ટોસ ખરીદવાની સલાહ.
શેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.
Stocks to Buy:બ્રોકરેજે સ્ટોક્સ પર 5-15 દિવસના દ્રષ્ટિકોણથી પોઝિશન લેવાની સલાહ આપી છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી લેવલ આપ્યા છે. જાણો માહિતી
Stocks to BUY: શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરો માટે બ્રોકરેજે બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સમાં ખરીદીની સલાહ આપી છે. જાણો ટાર્ગેટ સહિત અન્ય વિગત.