કપિલ શર્માની 'ભૂરી'એ થાઇલેન્ડમાં માણી રજાઓ, બિકીની પોઝમાં વાયરલ થયા Photos

જાણીતા કોમેડિયન કપિલ શર્માના શોમાં ભૂરીના રોલ અદા કરી રહેલી સુમોના તાજેતરમાં થાઇલેન્ડમાં રજાઓ માણી રહી હતી.

નવી દિલ્હી: પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) આજકાલ તેની તસવીરોને કારણે ચર્ચાઓમાં છે. જાણીતા કોમેડિયન કપિલ શર્માના શોમાં ‘ભૂરી’ના રોલ અદા કરી રહેલી સુમોના તાજેતરમાં રજાઓ માણવા માટે થાઇલેન્ડ ગઇઇ હતી. જ્યાં તેણે સોશિયલ મીડિયા પર જોવા મળતા તેના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. પરંતુ તે વાયરલ થઈ ગઈ. આ તસવીરોમાં સુમોના બીચ પર બિકિનીમાં પોઝ આપતી નજરે પડી છે.

ટેટૂ દેખાળતી જોવા મળી સુમોના

1/5
image

આ તસવીરની એક ખાસ વાત એ છે કે તેમાં સુમોના પોતાના શરીર પર કરાવેલું ટેટૂ બતાવતી જોવા મળી રહી છે.

સતત મળી રહી છે કોમેન્ટ

2/5
image

સુમોનાની તસવીરો પર સતત તેના ચાહકો કોમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે.

ચાહકોને પસંદ આવી તસવીરો

3/5
image

સુમોના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો તેના ચાહકોને ખુબજ પસંદ પડી રહી છે.

સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે સુમોના

4/5
image

સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે.

7 લાખ છે ઇન્સ્ટા ફોલોઅર્સ

5/5
image

સુમોનાને ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સુમોના ચક્રવર્તીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)