સમુદ્ર કિનારે જોવા મળ્યો Manushi Chhillarનો કાતિલ અંદાજ, PHOTOS VIRAL

માનુષી છિલ્લર (Manushi Chhillar) જલદી અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે તૈયાર છે. 

નવી દિલ્હી: બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર પૂર્વ બ્યૂટી ક્વિન માનુષી છિલ્લર (Manushi Chhillar)એ પોતાની ફ્રેશ તસવીરો વડે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં તે સમુદ્રના કિનારે હોટ અંદાજમાં જોવા મળી રહી છે. માનુષી છિલ્લર (Manushi Chhillar) આ તસવીરોમાં બ્લૂ કલરની બિકિનીમાં ખૂબ ગ્લેમરસ જોવા મળી રહી છે. તેમનો આ અંદાજ તેમના ફેન્સના દિલને ઘાયલ કરી રહ્યો છે. આ તસવીરો ખૂબ ઝદપથી વાયરલ થઇ રહી છે. જુઓ આ તસવીરો... 

1/8
image

આ તસવીરોને જોઇ માનુષીના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. 

2/8
image

તેમની આ તસવીરો પર કોમેન્ટ બોક્સ દિલવાળી ઇમોજીનો વરસાદ થઇ રહ્યો છે.  

3/8
image

હાલમાં માનુષી વેકેશન મૂડમાં જોવા મળી રહી છે. 

4/8
image

તે સતત પોતાના ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. 

5/8
image

માનુષી છિલ્લર (Manushi Chhillar) પોતાના ધાબાને એક ટકાઉ ગાર્ડનમાં બદલવા માંગે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી આધુનિક સમાજના ભવિષ્યના દ્વષ્ટિકોણથી પર્યાવરણ માટે અનુકૂળ છે. 

6/8
image

શાકાહારી માનુષી પોતાના ઘરના બગીચામાં ફળ અને શાકભાજી ઉગાડવા માંગે છે. 

7/8
image

થોડા દિવસો પહેલાં માનુષીએ સ્વિમિંગ પૂલ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. 

8/8
image

માનુષી, પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે તૈયાર છે. તમામ તસવીરો:  Instagram@ManushiChhillar