કીર્તિ કુલ્હારીની લવસ્ટોરી છે અત્યંત રસપ્રદ, જાણવા કરો ક્લિક

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી (Kirti Kulhari) હાલમાં પોતાની આગામી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં વ્યસ્ત છે. રિભુ દાસગુપ્તાની આ ફિલ્મમાં કીર્તિ બ્રિટીશ પોલીસ અધિકારીના રોલમાં છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે પરિણીતી ચોપડાને સાઇન કરવામાં આવી છે. હાલમાં કીર્તિએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવસ્ટોરીની ચર્ચા કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેની અને પતિ સાહિલ સહગલની મુલાકાત એક એડના શૂટિંગ સમયે થઈ હતી અને પછી બંને જીવનસાથી બની ગયા હતા. 

નવી દિલ્હી : બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી (Kirti Kulhari) હાલમાં પોતાની આગામી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં વ્યસ્ત છે. રિભુ દાસગુપ્તાની આ ફિલ્મમાં કીર્તિ બ્રિટીશ પોલીસ અધિકારીના રોલમાં છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે પરિણીતી ચોપડાને સાઇન કરવામાં આવી છે. હાલમાં કીર્તિએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવસ્ટોરીની ચર્ચા કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેની અને પતિ સાહિલ સહગલની મુલાકાત એક એડના શૂટિંગ સમયે થઈ હતી અને પછી બંને જીવનસાથી બની ગયા હતા. 

1/5
image

કીર્તિએ પોતાના પતિ સાહિલ સહેગલ વિશે વાત કરતા કહ્યું કે મારી અને સાહિલની મુલાકાત એક એડના શૂટિંગ સમયે થઈ હતી. 

2/5
image

કીર્તિએ પોતાની લવસ્ટોરીનું રહસ્ય જણાવતા કહ્યું કે અમે બંનેએ એકબીજાનો નંબર તો લીધો પણ ક્યારેય વાત ન કરી. આ રીતે પાંચ વર્ષ પસાર થઈ ગયા હતા. 

3/5
image

કીર્તિે કહ્યું કે પછી એકાએક શૂટિંગ દરમિયાન અમારી મુલાકાત થઈ અને તે સુપર હેન્ડસમ લાગતો હતો. 

4/5
image

કીર્તિએ જણાવ્યું કે તેણે પછી મારો નંબર માગ્યો ત્યારે કમેન્ટ કરતા મેં કહ્યું કે નંબર લીધો છે તો ક્યારેય વાત પણ કરી લો. આ પછી અમારી વચ્ચે વાત થવા લાગી. 

5/5
image

કીર્તિએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે પછી અમારી વચ્ચે વાત થવા લાગી અને અમે એકબીજાના થઈ ગયા.