Top Selling SUV: નવી SUV કાર ખરીદવા માંગો છો, તો આ શાનદાર 5 ગાડીઓ પર કરો એક નજર

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મોટા અને સ્પેશિયસ વ્હીકલ્સની માગ વધી છે. નવી કારને ખરીદતા સમયે પહેલા કિંમતની વાત થાય છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારમાં SUV એટલે કે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલની માગ અને વેચાણમાં વધારો નોંધાયો છે.

નવી દિલ્લીઃ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મોટા અને સ્પેશિયસ વ્હીકલ્સની માગ વધી છે. નવી કારને ખરીદતા સમયે પહેલા કિંમતની વાત થાય છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારમાં SUV એટલે કે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલની માગ અને વેચાણમાં વધારો નોંધાયો છે. SUV લોકપ્રિય હોવા પાછળનું કારણ એ છે કે તેમાં વધુ સ્પેસ સાથે શાનદાર ફીચર મળે છે. મિડ સાઈઝ SUVની એક્સ શોરૂમ કિંમત 12થી 17 લાખ વચ્ચે હોય છે. ઓન રોડમાં તેની કિંમતમાં વધારો થઈ શકે છે. વધેલી કિંમત ગ્રાહકોના બજેટ પર ભાર મુકે છે. તેવામાં શાનદાર ફીચર્સથી સજ્જ નાની SUV કાર ગ્રાહકોને વધુ પસંદ પડી રહી છે.

ભારતીય બજારોમાં ફુલ સાઈઝ SUVને બદલે સબ-4 મીટર એટલે કે 4 મીટરથી ઓછી સાઈઝની SUVની માગ સતત વધી રહી છે. આ નાની SUVમાં મોટી SUVની સરખામણીએ વધુ સ્પેસ મળે છે. ખાસ વાત તો એ છે કે નાની SUVની કિંમત મોટી SUVની અડધી હોય છે. જેથી ગ્રાહકોનો બજેટ પણ સચવાઈ રહે છે. વધતી માગને જોતા કાર નિર્માતા કંપનીઓ પણ આ સેગ્મેન્ટમાં નવી નવી કાર લોન્ચ કરી રહી છે. જો તમે પણ એક બજેટ SUV કાર ખરીદવા માગો છો, તો અમે તમને બજારમાં ઉપલબ્ધ ટોપ 5 સસ્તી કાર વિશે માહિતી આપશું.
 

HYUNDAI VENUE-

1/5
image

HYUNDAI VENUE દેશમાં વેચાતી સૌથી વધુ લોકપ્રિય સબ-4 મીટર કોમ્પેક્ટ SUV કારોમાંથી એક છે. ભારતીય માર્કેટમાં આ કાર 2019માં લોન્ચ કરવામાં આવી હતી. VENUE પેટ્રોલ એન્જીન વેરિયંટમાં 17.52 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ વેરિયંટ મેન્યુલ ગીયરબોક્સ સાથે 18.2 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. અને ટર્બોચાર્જ્ડ પેટ્રોલ વેરિયંટ ઓટોમેટિક ગીયરબોક્સ સાથે 18.15 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ કારનું ડીઝલ એન્જીન વેરિયંટ 23.4 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. HYUNDAI VENUE SUVની એક્સ શોરૂમ કિંમત 6.92 લાખ રૂપિયા છે.

 

 

 

 

 

 

 

RICHEST TEMPLE OF INDIA: આ છે ભારતના સૌથી ધનિક મંદિર, કરોડો રૂપિયાનું કરવામાં આવે છે દાન

KIA SONET-

2/5
image

દક્ષિણ કોરિયાની મલ્ટીનેશનલ ઓટો નિર્માતા કંપની KIA MOTORS INDIAએ સબ-4 મીટર SUV સેગમેન્ટમાં KIA SONETને લોન્ચ કરી છે. બહુ ઓછા સમયમાં KIAની SONET ભારતીય કાર બજારમાં ઘણી લોકપ્રિય છે. કિઆ સોનેટ 2 ટ્રિમ લાઈનોમાં 4 એન્જીન અને 5 ગીયરબોક્સ વિકલ્પ સાથે 15 વેરિયંટમાં ઉપલબ્ધ છે. કિઆ સોનેટનું પેટ્રોલ વેરિયંટ 18.2 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે ડીઝલ વેરિયંટ 24.1 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. KIA SONET SUVની શરૂઆતી કિંમત 6.79 લાખ રૂપિયા છે.

 

 

 

 

 

 

Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

NISSAN MAGNITE-

3/5
image

NISSAN MAGNITEએ જાપાનની અગ્રણી ઓટોમોબાઈલ કંપની નિસાન મોટર ઈન્ડિયાએ ભારતીય કાર બજારની નસીબ બદલી નાખ્યા. તેના લોન્ચિંગ સાથે સસ્તી સબ-કોમ્પેક્ટ SUV હોવાના કારણે આ કારે ખૂબ વેચાણ કર્યું. તેમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોવાને કારણે તે તેના સેગમેન્ટમાં લોકપ્રિય કાર તરીકે ઉભરી આવી છે. નિસાન મેગ્નાઈટ ભારતમાં બે પેટ્રોલ એન્જિન વેરિયંટમાં ઉપલબ્ધ છે - 1.0 લીટર અને 1.0-લીટર ટર્બો પેટ્રોલ યુનિટ. તેનું 1.0 લીટર પેટ્રોલ એન્જિન 70 BHP પાવર અને 96 NM પીક ટોર્ક જનરેટ કરે છે. તે જ સમયે, 1.0 લીટર ટર્બો પેટ્રોલ યુનિટ 97 BHPનો પાવર અને 160 NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યા છે. મેન્યુઅલ પેટ્રોલ એન્જિનમાં 19.42 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે ઓટોમેટિક વેરિયંટમાં 17.7 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 5.59 લાખ રૂપિયા છે.

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

-------------------------------

 

 

 

 

 

 

LUXURIOUS HOUSES OF WWE WRESTLERS: જુઓ કેવા આલીશાન ઘરોમાં રહે છે WWE ના તમારા ફેવરીટ રેસલર

RENAULT KIGER-

4/5
image

RENAULTએ ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં KIGER કોમ્પેક્ટ SUV લોન્ચ કરી હતી. જેને ભારતીય કાર બજારોમાં ગ્રાહકોએ બહુ પસંદ કરી. કાઈગરની CMF-A+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. RENO KIGER 2 પેટ્રોલ એન્જીન વિકલ્પ સાથે મળે છે. એક 1.0 લીટર અને બીજી 1.0-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન. આ કારમાં ટ્રાન્સમિશનમાં 5 સ્પીડ મેન્યુલ, AT અને CVTનું ઓપશન મળે છે. RENO KIGER SUV 20 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ કારની શરૂઆતી કિંમત 5.64 લાખ રૂપિયા છે.

 

 

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

 

 

-------------------------------------

 

 

 

 

 

 

 

ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો

MARUTI VITARA BREZZA-

5/5
image

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની MARUTI SUZUKIની સબ-4 મીટર VITARA BREZZA કાર માર્કેટમાં બહુ લોકપ્રિય છે. VITARA BREZZA કાર હવે માત્ર પેટ્રોલ વેરિયંટમાં ઉપલબ્ધ છે. કંપનીએ હાલમાં જ તેનું ફેસલિફ્ટ વેરિયંટ લોન્ચ કર્યું છે. VITARA BREZZA FACELIFTનું મેન્યુલ ગીયરબોક્સ વેરિયંટ 17 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે તેનું ઓટોમેટિક વેરિયંટ 18.76 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ SUVની કિંમત 7.51 લાખ રૂપિયા છે.

 

 

 

 

 

 

 

 

 

Bollywood ની ફિલ્મોમાં દર્શાવાયેલાં આ કમાલના Kissing Scenes હંમેશા રહ્યાં ચર્ચામાં, Photos જોશો તો યાદો થઈ જશે તાજી! -------------------------- રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!