Urfi Javed Latest Outfit: ઠંડીમાં હીરા અને ચેઈનથી શરીરને ઢાંક્યું, તસવીરો થઈ જબરદસ્ત વાયરલ

Urfi Javed New Photos: ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના અસામાન્ય ડ્રેસને કારણે ચર્ચામાં છે. ડિસેમ્બરની આ કડકડતી ઠંડીમાં ઉર્ફી બ્રાલેસ ડાયમંડ ટોપમાં જોવા મળી હતી.

1/5

હાલમાં જ આ અભિનેત્રી ફરી એકવાર મુંબઈની બાંદ્રા હક્કાસન રેસ્ટોરન્ટની બહાર ખૂબ જ વિચિત્ર ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફી એક વખત બ્રાલેસ થઈ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

2/5

તેણીએ નીચે બ્લેક સાઇડ કટ મીની સ્કર્ટ સાથે મેચિંગ હીલ્સ પહેરી હતી. આ તસવીરોમાં ટોપલેસ દેખાતી ઉર્ફીએ પોતાના શરીરને હીરાના હારથી ઢાંકી દીધું છે.

3/5

આ દરમિયાન ઉર્ફીએ ગ્લેમ મેકઅપ કરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેના વાંકડિયા વાળ, તેના હોઠ પર લાલ સાઇનિંગ લિપસ્ટિક પણ તેના લુકને વધારે નીખારી રહી હતી.

4/5

ફોટોમાં તેનો આ લુક એકદમ કિલર લાગી રહ્યો છે.

5/5

નવા વર્ષ પહેલા ઉર્ફીના આ લુકને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેની ફેશન સેન્સની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.