Urfi javed News

આ છે વર્ષનો ઉર્ફી જાવેદના સૌથી બોલ્ડ અવતાર, આ રીતે ઈન્ટરનેટ પર થયો છે 'ટ્રાફિકજામ'
Urfi Javed 5 Looks of 2022: વર્ષ 2022માં આખું વર્ષ જે અભિનેત્રીનો દબદબો રહ્યો તે બીજું કોઈ નહીં પણ પણ ઉર્ફી જાવેદ છે. આખા વર્ષમાં એક પણ દિવસ એવો પસાર થયો નથી, જ્યાં ઉર્ફી જાવેદનો લુક અને કપડાંની ચર્ચા ન થઈ હોય. વર્ષ 2022 ની શરૂઆત થતાં જ ઉર્ફીએ પોતાની અજીબો ગરીબ ડ્રેસિંગ સેન્સથી સોશિયલ મીડિયા પર બોલ્ડનેસ અને હોટનેસનો એવો તડકો લગાવ્યો કે ફોટા સોશિયલ મીડિયા પર ગદર મચાવવા રહ્યા. ઉર્ફી ક્યારેક કેમેરા સામે ટોપલેસ થઈ ગઈ તો ક્યારેક એવા ડિઝાઈનર કપડા બનાવ્યા કે તેને જોઈને લોકોના માથું ભમવા લાગ્યું. આવી સ્થિતિમાં ચાલો અમે તમને વર્ષ 2022ના ઉર્ફી જાવેદના આવા 5 લુક્સ બતાવીએ, જેણે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ખળભળાટ મચાવ્યો.
Dec 24,2022, 22:40 PM IST

Trending news