Out થયા વિક્કી અને કૈટરીના લગ્નના ફોટા, લાલ જોડામાં અભિનેત્રી લાગી રહી હતી સુંદર

વિક્કીએ શેર કર્યા લગ્નના ફોટા

1/4
image

શાહી લગ્ન બાદ વિક્કી કૌશલ (Vicky Kaushal) એ કૈટરીના કૈફ (Katrina Kaif) સાથે પોતાના લગ્નના પ્રથમ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વિક્કી અને કૈટરીના આજે એકબીજાના થઇ ગયા છે. 

લાલ જોડામાં જોવા મળી કૈટરીના

2/4
image

બંનેએ બરવાડાની સિક્સ સેન્સ હોટલમાં હિંદુ રીત રિવાજ મુજબ સાત ફેરા લીધા. કૈટરીના-વિક્કીએ એકબીજાને વરમાળા પહેરાવી. આ દરમિયાન કૈટરીનાએ લાલ રંગનો લેંગો પહેર્યો હતો. તો બીજી તરફ વિક્કી ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા. 

વિક્કીએ કર્યો જોરદાર ડાન્સ

3/4
image

વિક્કી કૌશલ સહેરો બાંધવાના રિવાજ બાદ સફેદ ઘોડી પર સવાર થયો. આ દરમિયાન જાનૈયાઓ બેન્ડના ધૂન પર ડાન્સ કર્યો. 

શાહી લગ્નમાં ખાસ વ્યવસ્થા

4/4
image

વિક્કી અને કૈટરીનાએ પોતાના લગ્નમાં ખૂબ પ્રાઇવેસી રાખી હતી. તેમણે હોટલ્ને કાળા રંગના કપડાંથી કવર કરાવી દીધી હતી. ત્યાં લગ્ન બાદ આ કપલે હોટલને બહાર મીડિયાકર્મીઓ અને ગ્રામજનો માટે મિઠાઇ મોકલી.