Katrina Kaif: તાજેતરમાં જ કેટરિના કૈફે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ઉજવણી કેવી હતી તેની તસવીરો અભિનેત્રીએ શેર કરી છે. કેટરિના કૈફે શેર કરેલા ફોટોમાં 2 તસવીરો તેના દીકરા વિહાનની પણ છે. જો તમે નથી જોઈ તો ફટાફટ જુઓ અહીં.
Bollywood highest Paid Item Girl: છેલ્લા ઘણા સમયથી ફરી એકવાર ફિલ્મોમાં આઈટમ સોંગ રાખવાનું ચલણ વધ્યું છે. આ ટ્રેંડ એટલો વધ્યો છે કે બોલીવુડની ટોચની અભિનેત્રીઓ પણ ફિલ્મોમાં આઈટમ સોંગ કરતી થઈ છે. આજે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જે આઈટમ સોંગ કરવા માટે સૌથી વધુ ફી લે છે.
Katrina Kaif Baby Boy: બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ માતા બની ગઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે.
Katrina Kaif Pregnancy News:કેટરિના કૈફે એક પોસ્ટમાં આ ખુશખબર શેર કરી છે. ફોટામાં તે બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે, જ્યારે વિકી કૌશલ તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે.
Bollywood Couples: બોલીવુડના કપલ્સ પણ એકબીજાને ક્યુટ નામથી બોલાવે છે. અલગ અલગ સમયે એક્ટર્સે પોતે ખુલાસો કર્યો છે કે તેઓ પોતાના પતિ કે પત્નીને કયા નામથી બોલાવે છે. આજે તમને જણાવીએ બોલીવુડના ફેમસ કલાકારો પોતાના પાટર્નરને શું કહીને બોલાવે છે.
સાંઈબાબાના દરબારમાં પહોંચી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ, પૂજા-અર્ચના કરી લીધા આશીર્વાદ
Katrina Kaif Photos: કેટરિના કૈફે તેના ઈંસ્ટાગ્રામ પર આઠ ફોટો અને એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં કેટરીના કેફ એક રૂમની બાલ્કનીમાં બેસીને સેલ્ફી લેતી જોવા મળે છે. આ સિવાય પણ કેટલાક ફોટો તેણે શેર કર્યા છે.
Katrina Kaif Video: આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે. આ ડ્રેસમાં કૈટરીના પ્રેગ્નન્ટ હોય તેવું લાગે છે જેના કારણે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે
Tiger 3 On Ott: સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે ટાઈગર 3 ઓટીટી પર રિલીઝ થવાની છે. સલમાન ખાને ઈન્સ્ટા પર ટાઈગરનું પોસ્ટર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે ટાઇગર આવી રહ્યો છે...
દીપિકા પાદુકોણનું (Deepika Padukone)નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકાએ પોતાના કરિયરમાં એક એવી બ્લોકબસ્ટર ફિલ્મ રિજેક્ટ કરી હતી, જેનો તેને આજ સુધી પસ્તાવો થશે. જાણો આ ફિલ્મ વિશે.
Sara Tendulkar: સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો ડીપફેક ફોટો મોડી સાંજથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેક ફોટોમાં સારા તેંડુલકર ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે.
Bollywood Actors Spotted in Mumbai: દિવાળી 2023 પહેલા, બોલિવૂડ સેલેબ્સ ફુલ પાર્ટી મોડમાં જોવા મળે છે. હા...કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ ગઈકાલે સાંજે રમેશ તુરાનીની દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. તો એક ઈવેન્ટમાં સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શાલનો હાથ પકડીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.
Tiger 3 Trailer: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ની એક ઝલક જોવાની એટલે કે ફિલ્મનું ટ્રેલર જોવા માટે ચાહકો તલપાપડ હતા. તેવામાં આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ વખતે ટાઈગર પર્સનલ મિશન પર જશે. ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એકશન સીક્વન્સ જોવા મળે છે.
Best Saas Bahu Jodi in Bollywood: સાસુ અને વહુ વચ્ચેના સંબંધો કડવા અને મીઠા વિવાદોથી ભરેલા છે. પરંતુ બોલિવૂડમાં ઘણી પ્રખ્યાત સાસુ-વહુ-વહુની જોડી છે જેનું બોન્ડિંગ જોવા જેવું છે.
Actress Bridal Lehanga Cost: લગ્નસરાની સિઝનમાં બ્રાઈડલ લહેંગામાં એકથી એક નવી ડિઝાઈન માર્કેટમાં જોવા મળતી હોય છે. જોકે, બોલીવુડ બેબ્સ તો પોતાની રીતે પોતાના ડિઝાઈનર પાસે સ્પેશિયલ ડિઝાઈનર વેર તૈયાર કરાવે છે. એનો ખર્ચ સાંભળીને તમે પણ ચોંકી જશો. જાણો બોલીવુડમાં કોણે પહેર્યો છે સૌથી મોંઘો લહેંગો...
Celebrity Wedding first Look: સેલિબ્રિટી વેડિંગ પછી દરેક વ્યક્તિ પોતાના લગ્નની પહેલી તસવીરની રાહ જુએ છે. જે ખૂબ જ ખાસ છે. ચાલો તે ક્ષણ બતાવીએ જ્યારે સેલેબ્સે ગાંઠ બાંધ્યા પછી ચાહકોને તેમની પ્રથમ ઝલક બતાવી.
Bollywood Brides First Sindoor Look:જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓ લગ્ન પછી પહેલીવાર કેમેરાની સામે આવી ત્યારે ટ્રેડિશનલ લૂક પહેરેલી અને સિંદૂર પહેરેલી સુંદરીઓએ ખરેખર દિલ ચોર્યું.
Bollywood News: બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેઓ શિક્ષણના મામલામાં પાછળ રહી ગયા છે. તેણે વધારે શિક્ષણ મેળવ્યું નથી. કેટલાક એવા સેલેબ્સ છે જે ક્યારેય શાળાએ ગયા નથી અને કેટલાક માત્ર પાંચમા ધોરણ સુધી ભણ્યા છે અને કેટલાક 10મા કે 12મા ધોરણ સુધી ભણ્યા છે.
Tiger 3 Release Date: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર રિલીઝ થશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી. હવે ચાહકોની આ આતુરતાનો અંત આવી ગયો છે. સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટાઈગર 3ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
Actress Replace:તાજેતરમાં, નુસરત ભરૂચા ફિલ્મ ડ્રીમગર્લ 2 માં રિપ્લેસ થવાને કારણે ચર્ચામાં છે. પરંતુ માત્ર નુસરત જ નહીં, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, તાપસી પન્નુ સહિતની ઘણી અભિનેત્રીઓએ રિપ્લેસમેન્ટની પીડા સહન કરી છે...!
Katrina Kaif:કેટરિના કૈફે રિજેક્ટ કરી આ 5 મોટી ફિલ્મો, યે જવાની હૈ દીવાનીથી લઈને આ લિસ્ટમાં સામેલ છે આ મોટી ફિલ્મો...જેને કારણે બની ગઈ દીપિકા પાદુકોણની લાઈફ....
Vicky Katrina Airport Look: કેટરિના કૈફના 40મા જન્મદિવસને સ્પેશિયલ બનાવ્યા બાદ વિકી કૌશલ તેની પત્ની સાથે મુંબઈ પરત ફર્યો છે. આ શોર્ટ વેકેશનનો ફોટો વિકીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં આ કપલ બીચ પર મસ્તીમાં મગ્ન જોવા મળ્યું હતું. જો કે તે ક્યાં ગયો, તે હજુ પણ રહસ્ય છે. આ રોમેન્ટિક બર્થડે સેલિબ્રેશન બાદ વિકી અને કેટરીના મુંબઈ એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. જુઓ મુંબઈ એરપોર્ટ પરથી વિકી કૌશલ અને કેટરિના કૈફની કેટલીક તસવીરો.